________________
સેવા=સવ પ્રકારની શક્તિને ખેંચી લાવનાર કળા. [ ૧૯૩ આનંદથી, અને ખી અદાના દર્શન થાય છે. કયારેક અજ્ઞાન વશ પૂછી દઈએ છીએ ‘‘સાહેબજી ! ઘડી પહેલાની પરિ સ્થિતિ સાચી કે આ વર્તમાનની પરિસ્થિતિ ?” ગુરુદેવ કહે ! અને પરિસ્થિતિ સાચી.
મને તે! દુનિયાથી અને દુનિયાના લેાકથી કંટાળે આવે છે. મને થાય છે, કે આ બધાથી આગમ વાંચનમાં અંતરાય થાય છે. જિનભક્તિમાં વિઘ્ન થાય છે. જ્યાં આન આવે ત્યાં સ્મૃતિ અનુભવાય. જ્યાં કંટાળા આવે ત્યાં થાક લાગે, અસ, ચલા કરવા દો વાંચન....પાછા શાસ્ત્ર વાંચનમાં લીન અની જાય છે.
શાસ્ત્રામૃતના પાન કર્યાં છે તે મુનિને વિશ્વના આક `ણુ ન હેાય. આત્માના સૌમાં મુગ્ધ બનેલ મહાત્મા પુદ્ગલની લીલાથી ખુશ થાય ? ના-ના એતા ઊંચી આંખ કરીને પણ ના જુવે.
..
વર્ષાઋતુ છે, મેઘલી રાત છે, ચિત્રશાળાનુ' ઉન્મત્ત વાતાવરણ છે, એકાન્ત છે. પૂવ પિરિચત રૂપકાશાનુ' નૃત્ય છે. ત્યાં મહાત્મા સ્થલિભદ્રએ બ્રહ્મચર્ય-સમાધિમાં લીન અનીને રૂપકશાને એક જ જવાબ આપ્યા. “ધમ્મારામે ચરે ભિક્”–મારા દેહ તારી સામે છે પણ મારો આત્મા તે ધર્મના નીંદનવનમાં સહેલગાહ કરે છે, જેમ શમને તારી
૧૩