________________
-
૧૯૨ ] સેવા નમ્રતા ભાવને પેદા કરનાર છે. આકર્ષણ જાગ્યા. જાતિ કુલ, વયની મર્યાદા ભૂલી પતનની ઊંડી ગર્તામાં ધકેલાવાને હતું. ત્યાં પરમાત્મા મહાવીરનું પદાર્થ વિજ્ઞાન સમજાયું. જડ અને જીવના આવિષ્કાર સમજાયા...પુદ્ગલનું બંધારણ સમજાયું. પુદ્ગલના સ્થિર ધર્મ અને અસ્થિર ધર્મ સમજાયા પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ આ વિસથી વિભિન્ન ઈદ્રિયને આક"નારે કઈ પુદ્ગલને ધર્મ ન હોય, કોઈ પણ પુદૂગલમાં ઓછામાં ઓછો એક વર્ણ, એક રસ, એક ગંધ અને સ્પર્શ હોય એટલે જ્યારે દુનિયાને જોઉં છું ત્યારે વિચારવા લાગી જાઉં છું. કયા કયા કર્મની મુખ્યતાએ આ માનવ ધોળે, આ માનવ કાળે, આ આકર્ષક આ અનાકર્ષક, આ પ્રિય, આ અપ્રિય, આ સુસ્વરવાળો, આ. દુસ્વરવાળે, આ ઊંચે, આ નીચે. માશ તત્વજ્ઞાનના અભ્યાસ માટે આ બધી એટલી સામગ્રી આવે છે. કે તેનાં જ ચિંતનમાં લાગી જાઉં છું. આ ચિંતનમાં મને એટલા જાદુ દેખાય છે કે સર્જન તમારા જાદુ જેવાને મને સમય જ નથી. માફ કરજે...”
આ કઈ વ્યક્તિની વાત નથી. પણ સાધુતામાં મસ્ત સમસ્ત સંત મહંતની કહાની છે. કેટલીયવાર અમે અમારા તારક ગુરુદેવને જોયા છે. ભક્તોના ટોળામાં કંટાળી જાય. છે. સુંઝાઈ જાય છે. થાકી જાય છે. છેવટે શરીર પર પણ આ અણગમાની અસર થઈ જાય છે. અને તે જ સમયે પ્રભુભક્તિ કે શાસચર્ચા આવે તે, સ્કૂતિથી, શાંતિથી,