________________
૨૮, સમણા વિસ્સામુ ગુણાહધારી
રાજા અનેક થયા પણ....સંપ્રતિ મહારાજાએ સિદ્ધ કર્યું' કે પેાતાના જન્મ, ધરાને જિનમ ંદિરથી મંડિત કરવા થયે: છે. નગરશેઠ અનેક થયાં પણ....ભામાશાએ સિદ્ધ કરી આપ્યુ ́ કે મારી સંપત્તિ ‘મા’ ભામની રક્ષા કાજે છે. આચાય ભગવ ંત અનેક થયા પણ....હેમચંદ્રાચાય મહારાજે સિદ્ધ કર્યુ કે મારે જન્મ ગ્ર ંથ સર્જન અને રાજવી પ્રતિોષ માટે છે.
પ્રત્યેક વ્યક્તિને, પેાતાનું ધ્યેય સ્પષ્ટ થવુ જોઇએ, ધ્યેય સ્પષ્ટ થયા બાદ ધ્યેયની પાછળ ફના થવાની અડબ નેમ જોઇ એ....જગતમાં મહાન ધ્યેય પાછળ મરી મીટનાર ધ્યેયવાદી કેટલા ? દરેક સ્ત્રી ઝાંસીની રાણી ના ખની શકે, ઝાંસીની રાણી તે તેજ ખની શકે જે સ્વતંત્રતાની ક્રાંતિ માટે સાચુ બલિદાન કરી દે,
સાધક !
જે વ્યક્તિને પેાતાનું ધ્યેય યાદ કરવું પડતું હાય તે ધ્યેય પ્રાપ્ત ન કરી શકે. પણ જેની જાણતાં કે અજાણતાં પણ થઈ જતી પ્રવૃત્તિ તેના કરતી. હાય તે જ ધ્યેય પ્રાપ્ત કરી શકે ! તું શ્રમણ થયે પણ પ્રેમ કરનાર મજૂર નહિ.
ધ્યેયને જ વ્યક્ત
સમતા માટે....ક્ષમા માટે....શ્રમ કરનાર ક્ષમા શ્રમણ