________________
ફટાગ્રાફરે ખેંચેલે ફોટો એ ઉત્પાદન છે. [ ૧૮૧ દુશ્મન હતાં જ નહિ. અમારા દષ્ટિબિંદુને અમે વધુ સૂક્ષ્મતાથી સ્પષ્ટ કરતા હતા.
એક મહાત્માને જોયેલ. પિતાના પ્રતિસ્પધીસમા એક સાધકની એકદમ કડક સમીક્ષા તેની રૂબરૂમાં કરતા હતા. પણ તેની ગેરહાજરીમાં તેમના શાસ્ત્રીય જ્ઞાનની અનમેદના કરતા હતા, અને કહેતા હતા, મને ચર્ચા વિચારણા કરતા મઝા તે પેલા મારા આલેચક મહાત્મા સાથે આવે. મારી વાતને તેઓ જેટલો વિરોધ કરે, તેટલું હું ઊંડું વિચારું, સાચું કહું તે તેમના પ્રશ્નોએ વિરેલ્વે મારા જ્ઞાનને સ્પષ્ટ કર્યું. જાહેરમાં મતભેદના કારણે અમે મિત્ર ના હોઈ શકીયે પણ એકાન્તમાં મારે તેમની સાથે મતભેદ નથી તેમની પ્રશંસા કેમ ના કરું ?
અપ્રિય મિત્રની એકાન્તમાં પ્રશંસા તે જ કરી શકે કે કલેશ, વેર, વમનસ્યના મૂળ જેની હૃદયની ધરતી ઉપર જામી ન ગયા હોય! વૈર, વમનસ્યવાળ આત્મા બ્રાંત બને છે. વિચાર અને વિવેક વિના જ્ઞાન પ્રાપ્તિની ગ્યતા પ્રગટ થતી નથી.
ભલા સાધક! ગુરુ તને હંમેશા જ્ઞાન આપવા આતુર છે. પણ વિચાર અને વિવેકના લોચન જાગૃત રાખે છે ! વિચાર વિવેકના લોચન ત્યારે જ જાગૃત રહે કે જ્યારે મન સંબ્રાન્ત ન હોય. મન તેનું જ અસંભ્રાન્ત રહે કે જેને આત્મા