________________
દૃષ્ટિ બદલે જીવન બદલાશે.
[ ૧૭૯
પક્ષપાત કરી આવે જ. આ આત્માના સ્વાભાવિક હુ છુ કારણે આત્મામાં પેટ્ઠા થયેલ
છદ્મસ્થતાના
નહિ પણ દૃ ણા છે.
અભ્યાસમાં એ વિદ્યાથી બુદ્ધિશાળી હાય પણ પરપર સહકાર આપે તેા મિત્ર બની જાય, નહિતર દુશ્મન અની જાય. એ તેજસ્વી વિદ્યાથી વચ્ચે જ પહેલાં ખીજા નંબરની સ્પર્ધા આયેાજાય. એ તેજસ્વી વિદ્યાથી વચ્ચે જ સહુક!ર અને અસહકાર થાય. એ સમાન શક્તિવાળામાં ચકમક ઝરે. એ તેજસ્વી વિદ્યાર્થી ના દુર્ભાવ, સબ્ય જ્ઞાન પ્રાપ્તિને ત્યાં જ સ્થગિત કરી દે. જ્ઞાનના ક્ષેત્રમાં હજારે પ્રશ્ન આવે, જ્ઞાનદાતા ગુરુને પણ હૃદયને ઈર્ષ્યાભાવ કલાક્તિ કરી દે! ગુરુજીને આ શિષ્ય પ્રિય છે અને આ શિષ્ય અપ્રિય છે. આમ કરી વિદ્યાના વિશુદ્ધ ક્ષેત્રને પણ કુરુક્ષેત્ર અનાવનાર કૌરવાની કચારેય દુનિયામાં ખાઇ નથી ! ! ! એ વ્યક્તિ મળે એટલે કઈક ઊંચા નીચી થાય.
એ સમજદાર વ્યક્તિનુ" મિલન સ ન કરે. એ અસમજદાર વ્યક્તિનું મિલન વિસત કરે
વિદ્યાથીની પ્રારંભિક દશાના પ્રશ્નો, સમસ્યાએ ત્રણ જગતના ગુરુ વીતરાગ પરમાત્મા પાસે રજૂ કરવા પડે તેમ નથી. પરમાત્મા જ વિદ્યાથી ઓની સમસ્યાઓનુ સમાધાન કરે છે.