________________ 186] જે ઉત્સાહી છે તે જ જીવંત છે. મિનિટમાં ચોવીસ કીલોમીટર પહોંચી જાય. બે મિનિટના ફરકે 48 મિનિટનો ફરક સિદ્ધ થયે. બે મિનિટની શીવ્રતા અને મંદતામાં આટલે મોટો તફાવત પડી જાય તે એકાદ ગુણનું લક્ષ્ય અને અનેક ગુણના લક્ષ્ય વચ્ચે કેટલે મેટા તફાવત પડી જાય? લાંબી મુસાફરીમાં ધીમાશ ના ચાલે. મોટી કંપનીમાં પાઈને ગોટાળે ના ચાલે. ત્યાં બધું આયોજનપૂર્વકનું, વ્યવસ્થાપૂર્વકનું, પદ્ધતિપૂર્વકનું જોઈએ. સાધક ! અનેક ગુણ મેળવવા તું શ્રમણ થયે છે તારા શા સત્કાર કરું ? જે યુગમાં છીછરાશ, તુચ્છતા અને સસ્તી કીતિને સુલભ માગ જલ્દી પસંદ કરાય છે ત્યાં તે પદવી પર પસંદગી ના ઉતારી, પણ ગ્યતાને અભિનંદી. ધન્યવાદ તને ! પદ-સત્તાના સેહામણું સ્વરૂપ પાછળ કંઈક માયા કપટના કંઈક કાળા કલંક દેખાશે. કેટલાંય દીક્ષાથી અને કેટલાય નૂતન દીક્ષિતને મળવાનું થાય છે. સ્વભાવ મુજબ પ્રશ્ન થઈ જાય છે, દીક્ષા શા માટે લીધી? પહેલાં તે મારા પ્રશ્નથી ઘણી હસે છે કેટલાક ચીડાય છે તે કેટલાકને વિચિત્રતા લાગે છે. આ તે કંઈ પ્રશ્ન છે; તે કેટલાક અન્ય મહાત્માઓ પાસેથી મેળવેલ ઉધાર જવાબ આપે છે “મેક્ષ જવા કર્મક્ષય કરવા આ પ્રશ્નોત્તર મારા ગુરુદેવ અને મારી વચ્ચે પણ