________________
પ્રાયશ્ચિત=ભવિષ્યકાળને સુધારવાની કળા. [ ૧૮૭* થયેલ. દીક્ષા લીધી હોય કે લેવાની હેય, ઓઘ સંજ્ઞા મુખ્ય બની હોય અને ધર્મસંજ્ઞા ગૌણ હોય તે આવા
ટાળાવાળા જ જવાબ મળવાના. જવાબમાં જ્યાં ગોટાળા - ત્યાં પ્રાપ્તિ શું ?
મને બરાબર યાદ છે મારા ચૌદમા વર્ષે એકાવન. આયંબિલ થયાં ત્યારે તારક પૂ. ગુરુદેવે પ્રશ્ન કરેલ, આયંબિલથી મેળવ્યું શું? બાલબુદ્ધિ અને જવાબ આપવાની ઉતાવળ, આપે શું આપ્યું ? આપે ન આપ્યું તે મને મળે શું? હાસ્યમાં તે વાત સમાપ્ત થઈ. પણ મને આજેય. તે પ્રશ્ન અને તે પ્રસંગ આંખ સામે ખડે થાય છે ત્યારે પ્રશ્ન થાય છે મેળવ્યું શું ? અને ખૂણામાં બેસી નિસાસો નાંખી કહેવું પડે, આયંબિલ કરવાના, એમાં મેળવવાનું શું? તે સમજ્યા ન હતા. તેમ સાધક સામે પણ વિશ્વના અનેક માનવના પ્રશ્ન આવવાના. દીક્ષા કેમ લીધી? ઉત્તરાધ્યયનસૂત્રના ગેખેલા શબ્દો બેલી દઈશ “સમણ ભવિસામુ ગુણોતધારી ” જવાબ આપવામાં ઉતાવળ તે ખૂબ કરી પણ જ્યારે ઉલટ પરીક્ષા શરૂ થશે ત્યારે કયાં તે આકાશ સામે જેવું પડશે કે કયાં તે ધરતી પેદવી પડશે. છેવટે માથું ખંજવાળતા ઈશારાથી કહી દઈશું તમારો પ્રશ્ન સમજવાની બુદ્ધિ નથી. બસ, એટલું સમજીએ કે અનેક ગુણે લેવા દીક્ષા લીધી છે.
જે ગુણને ચાહક હોય તેની ગુણીજન સાથે કેવી. મૈત્રી હોય? ગુણના કેટલા સન્માન હેય? ગુણને કેટલે