________________
એટલે હદયમાં એરકંડીશન પેદા થાય. [ ૧૭૫
SUR “વિહાર કરતાં તારે સંસાર ઘટે અને મોક્ષમાર્ગ
નજદીક આવે તે વિહાર”. નહિતર પરિભ્રમણ* રખડપટ્ટી.
પૂછ,-તારા મનને “ગચ્છસિ મગ્ન વિસેહિયા. તું લેચ કરાવે છે–કષ્ટ સહ્યું તેમ કહું? ન કહેવાય. વાળ વગરનું મસ્તક થયું. મસ્તક પર એક કાળે કેશ ના રહ્યો. પણ અંતરમાંથી કલેશને લેચ થયે? હૃદય આલેચના અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ બન્યું ? “એક ચા તે કાયકલેશે પણ પ્રભુ આજ્ઞાના રહસ્યપૂર્વકને લેચ પ્રાયશ્ચિત્તનું પવિત્ર ઝરણું. જવાબ લે તારા આત્મા પાસેથી મારે તારા જવાબની જરૂર નથી...તારી શુદ્ધિની જરૂર છે.” તું તપસ્વી છે. માસક્ષમણ જે તપ કરી-જનની આસક્તિ દૂર કરવાની પ્રકિયા આચરનાર તને લાખવાર નહિ, કરેડવાર વંદન....પણ એક જવાબ આય?
દહેના શોષ સાથે ગુણને પિષ થયે ? ( સાધક! મારે તને એટલું જ કહેવું છે. મહાપુણે પ્રભુના ચારિત્રને પામ્યા છે. હવે માર્ગનું સંશોધન કરી, શુદ્ધ બનીને જા...આગળ વધ....બસ, આ સિવાય મારા હૈયામાં શું હોય તે તું કહે ? - મહાત્મા! માફ કરે. બધું કર્યું –પણ મેં મારું સંશોધન નથી કર્યું. હવે વચન આપું છું-સંયમના રાજપથ પર મારી જાતને સંભાળીને ચાલીશ....