________________
૨૮. અમ્પિયમ્સાવિ મિત્તસ રહે છE
કલાણ ભાઈ - જે વ્યક્તિ પ્રિય ન હોય તેની એકતમાં નિદા કરવી તે દુર્જનતા. જે વ્યક્તિ અપ્રિય હોય તે પણ તેની એકાંતમાં પ્રશંસા કરવી તે સાધુતા.
સાધુતા ગ્યતા દ્વારા પ્રગટ થાય છે. એગ્ય હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય. અગ્યને ત્રણ કાળમાં જ્ઞાન પ્રાપ્ત ન થાય. પથ્થરમાં કમળ પેદા ન થાય તેમ અગ્યને જ્ઞાન ન થાય. કાળી માટીમાં પાક સહજ થાય. એગ્ય આત્માને સ્વાભાવિક રીતે વિનાશ્રમે જ્ઞાન પેદા થાય.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અગીયારમાં બહુત પૂજા અધ્યયનમાં જ્ઞાન પ્રાપ્તિ માટે આત્માની અંદર પ્રકારની
ગ્યતા બતાવી છે. કયાંય પુસ્તક, વાતાવરણ, અધ્યાપકને જ્ઞાન પ્રાપ્તિને એગ્ય બતાવ્યા નથી, પુસ્તક, પાટી, પેન, કાગળો સાચે જ્ઞાનને એગ્ય બનાવે કે આપણી મૂર્ખતાના દ્યોતક? જેને ગ્રન્થ કંઠસ્થ ન થયા હોય તેને પુસ્તક રાખવું પડે, જેને અર્થ યાદ ન રહ્યા હોય તેને પુનઃ સ્મરણ કરવા મુદ્દા આલેખવા પડે.
પુતક અધ્યાપક વગેરે જ્ઞાનના સાધને જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક બની શકે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે આત્માની ગ્રતા