________________
૧૭૨ ]
પ્રયાજન વિનાનાં પાપે જ
હ
ગાડી બદલવાની છે. જકશન ખ્યાલ ન રહે તે! આ • જન્મમાં તારે સપૂર્ણ સાવધ રહેવુ' પડશે. જરાક પ્રમાદમાં -હીશ તેા ગાડી પાટા પરથી ઉતરી જશે.
જીવનમાં બધાં કર્યાં અનેકવાર બધાય પણ ભવ
'
વિપાકી આયુષ્ય કમ તેા એક જ વાર બંધાય. આયુષ્યકર્મીની તાકાત છે જીભને અશુભમાં અને અશુભને શુભમાં ધરાવત ન કરી શકે.
એલ ! વૈક્રિય શરીર પુણ્ય પ્રકૃતિ કે પાપ ? તું કહીશ વૈક્રિય શરીર પુણ્ય પ્રકૃતિ પણ વૈક્રિય શરીર સાથે નારકનુ આયુષ્ય હોય તે! ? ઔદ્યારિક શરીર સાથે નિંગાદ રૂપ તિય ́ચનુ આયુષ્ય હાય તેા ? પંચેન્દ્રિય જાતિ મેક્ષ માટે સહાયક પણ સાથે દેવનુ આયુષ્ય મળ્યુ. તા સહાયક કે કે બાધક ? આંખા તે ખૂબ સુંદર મળી. તીવ્ર અને વેધક. જ્યાં દૃષ્ટિ પડી ત્યાં ખંધું જ સમજાય તેવી. પણ, સાથે કુબુદ્ધિ મળી તે ? સયમના રાજમાર્ગ પર ચાલનારે કેટલી સાવધતા રાખવાની હાય ?
વડીલ !! ચિંતા ના કરો. પશ્ચિમણુ કરી લઇશ. પડિલેહણ કરી લઈશ. વિહાર કરી લઈશ. ગેાચરી જઈ આવીશ. લેાચ કરાવી લઈશ. અને છેવટે નિકાચિત કર્મીક્ષય કરવા એકાદ માસક્ષમણ જેવા તપમાં પણ ઝૂકાવી • દૃઈશ. એટલેા, હવે મને કંઈ કહેવા જેવુ છે. મારા અંગે નિશ્ચિત અની જાવ, જરા પણ ચિંતા ના કરતાં. મને મારા મનની ખબર પડે છે.