________________
an
સાથે મનની નિશ્ચિંતા પણ વધે.
[ ૧૭૧
‘સંયમના શ્રેષ્ઠમાના ઈજનેર તીકર પરમાત્મા, સારા ઈજનેરે બનાવેલ ઈમારત સુરક્ષિત હાય. તીથંકર પ્રરૂપિત સંયમના માગ અંગે શુ વાત કરવી ?”
માર્ગ તે સુરક્ષિત છે. સુખકર છે. હવે તુ કેટલું ચાલ્યે! તેટલું જ મારું પૂછવું છે.
મહાત્મા !!! સયમના માર્ગ પર આકર્ષિત થઈ ગયા . છું, મુગ્ધ બની ગયા છું. અપ્રાપ્ય પ્રાપ્ત કરી હÖવિભાર બની ગયા છું. હર્ષાવેશમાં મારી ગતિ જરા ધીમી પડી ગઇ છે. પણ તમે વૃદ્ધ, મારી ચિંતા ના કરતાં, હજી તે બાળક છું, હજુ તા યુવાન છું. અરે! હમણાં જ દીક્ષા લીધી છે. મૃત્યુ ઘણું દૂર છે. મૃત્યુ આવતાં પહેલાં ખધી તૈયારી કરી લઈશ....ગાડીમાં બેસી જ ગયા છું ને....? સ્ટેશન આવશે જ ને ? હમણાં ટિકીટ તપાસીને સૂઈ જાઉં, સ્ટેશન આવશે–વીસલ વાગશે. જાગૃત બની જઈશ. મસ, પછી કંઇ ચિંતા કરવા જેવું છે ? ચલેા, ત્યારે સમ
સલામત.
સાવક !! તુ યુવાન છે. તારામાં સાહસ હાય— સાહસિકને સબ સલામત લાગે. પણ પ્રત્યેક અનુભવી વૃદ્ધ કહેવાય. વૃદ્ધ ગણી ગણીને ડગલાં ભરે. અને સૌને સમજાવે. ગણીને ડગલાં ભરવાં જોઇએ. ભાઈ ! મહાવ્રતરૂપ ટિકીટ લીધી છે, સંયમ રૂપ ગાડી છે. પણ હજી તારે જ કશને