________________
તપશ્ચર્યાં એ ઇન્દ્રિયાને કાણુમાં રાખવાની કળા.
[ ૮૭
આત્મ વચના ન કર....કઠોર ત્યાગના માર્ગે જવાનુ સાહસ પણું નથી તેા શુદ્ધ જીવનની વાત કયાં ? ખાર કલાકની મુસાફરી માટે તેા અનુકુળતા અંગે કેટલા ફાંફા મારે છે ? રીઝવેશન ન મળે તે કેટલાં કાળાબજારના પૈસા આપે છે.
ભાળા ભકત !
બેાલવાથી ધમ ના થાય ! તારી વાતે! સાંભળતાં તારા અજ્ઞાન ઉપર મારે હસવું ન જોઇએ. પણ.... જરા હસાઈ જાય છે. સત્ય અને શુદ્ધના નામે તારા કપટને, માયાને, શવૃત્તિને તુ પાષે છે, તુ જે ધર્મ કરતા નથી તેના બચાવની, કપટની આ જાળ છે, અસત્ય–જૂઠને–ભને તુ' પાષે છે. આપણા દુગુણા ઢાંકવાથી ધમ ના થાય. પણ દુગુ ણાને સ્વીકારવાથી ધર્મ થાય.
ધમ્મા, સુદ્ધમ્સ ચિઇ' ધ શુદ્ધ પવિત્ર વ્યક્તિમાં રહે છે, સ્થિર થાય છે. શુદ્ધિ કેને કહેવાય ? પવિત્રતા કાને કહેવાય, સમજવુ છે ? પ્રાકૃતિક દન, આપણી વૃત્તિ, આદત, સ્વભાવ-વાણી-વન જેવા હાય તેવા સ્વીકારવા, સહજ સરળતા, સીધાપણુ, આપણામાં જે સદ્ગુણ ન હેાય તેને જરા પણ દેખાવ ન કરવા, આપણામાં જે ક્રુણ હાય, અનુઆદત હૈાય તેને સ્વીકારવામાં માયા કરવી નહિં તેનું નામ સરળતા, એટલે સહજતા–સ્વના શુદ્ધ પવિત્ર-પ્રશ્ન†ન.... ક્યાંય ઢાંક પીછેડા નહિ.