________________
૧૨૮ ] સંત કોઇની જી ંદગીને તેડતા થની પણ સર્જન કરે છે. આપણને તે સાધનના સદુપયોગ કરતાં આવડે છે કે નહિ ? શરીર દ્વારા ખાર પ્રકારના તપની સાધના કરી લેવાની. શરીર દ્વારા જ જાપ અને ધ્યાન કરી લેવાના. શરીર દ્વારા જ જગતના ઉપકાર સાધી લેવાને...
જે દેઢુના મમત્વથી જન્મ મરણનુ કેકર્ડ્ઝ' ગુ ંચવાયુ, તે દેહ દ્વારા જ જન્મ મરણના કાકડાને ઉકેલી દેવાનુ છે. તે દેહ દ્વારા કર્મ આંધ્યા. હવે તારે દેહ દ્વારા જ કના નાશ કરવાના છે. ” આ આંતરિક હકીકત છે.
''
દેહના મમત્વ માટે દેહના જતન નહિ પણ, અપ્રમત્ત ભાવની પ્રાપ્તિ માટે. દેહના મમત્વ માટે ભાજન નહિ પણ, ભજનમાં સ્થિરતા રહે માટે. દેહના મમત્વ માટે ઔષધ નહિ લેવાનું પણ સમાધિભાવની પ્રાપ્તિ માટે.
યાદ રાખી લે...દેહ તારા પણ, કૃત તા પરમાત્માના જ. પરમાત્માના દૂત કક્ષય સિવાય શાની વાત કરે ?”
પરમાત્માના ક્રૂત સમા સાધુના દેહને એક જ સંદેશ હાય....જાગૃત ખને. આત્માને જ વિજયી બનાવે. વીર અનાવા....મહાવીર બનાવે....
પરિગ્રહ માટે સાધુને ઉપદેશ ન હાય....આદેશ ના હાય....પણ જગત જીવ પ્રત્યે અપાર કરુણા ને વાત્સલ્ય હાય. તેથી જ મહાન શાસન પ્રભાવક આચાય ભગવતે જગડુશાને ધનિધિ બતાવ્યા. ભયંકર દુકાળની આગાહી કરી....અને સારા ય ભારતને જગડુશાહે ત્રણ વર્ષ સુધી