________________ 25. તસ્યાવિ સાંજમો તેઓ BE અદિતસ્સ વિ કિંચણું જગતમાં સુલભકાર્ય કરનાર અનેક મળે. દુર્લભકાર્ય કરનાર જૂજ જ મળે...વિરલ જ મળે, નદીનું વહેણ જે બાજુ હોય તે બાજુ તરનાર અનેક પણ, નદીના વહેણથી વિરુદ્ધ દિશામાં તરનાર કે ઈ. તૈયાર રસ્તે ચાલનાર અનેક પણ પગદંડી બનાવનાર કોઈ. જુગ જૂના કાળથી બનતું આવ્યું છે અને બનતું રહેશે, સુલભ માર્ગે સંચરનાર લાખ કરડે નહિ પણ અજબની સંખ્યામાં મળશે પણ દુર્લભ માગે ડગ ભરનાર ફકત આંગળીના વેઢે ગણાય તેટલા જ વીર પુરુષ મળશે. જગત સ્વભાવ એ છે કે પોતે જે માર્ગે જાય તેને શ્રેય માને. અને બીજા ભાગને હેય માને. માનવ સ્વભાવ એ છે કે તે બીજા માનવને પણ પિતાના ગજથી માપે. અને તેની પણ તેટલી શક્તિ સમજી લે, અને તેને તે જ માર્ગ ચી છે, તળેટીએ ઊભે રહેલ કે જેણે ગિરિ શિખરેનું સૌંદર્ય નિહાળ્યું નથી તેવા માનવ પથિકને ગિરિશિખર આરહણ કરવા કેણ પ્રેરણ કરે? પ્રેરણા તે દૂર રહી... પણ સાહસથી પંગુમાનવ ઊર્વાહણને આકાંક્ષીને પણ કહે ના...ભાઈ ના....પહાડને ચઢાવ ખૂબ જ કઠિન છે. પહાડ ચઢીશ તે શ્વાસ ચઢશે...તૃષા લાગશે..ઉપર કંઈ