________________
૧૫ર ] કલાકાર કલામાં વાઈ જવાનું લક્ષ્ય રાખે છે. .
એક પિતા પછી રાજવી...યુદ્ધ શરા ક્ષત્રિય અને છેવટે મરણીયા થઈ મનથી લઢવા લાગ્યા. મેક્ષના સાધક મહાભાને નરકના અતિથિ કેણ બનાવી રહ્યું હતું? વ્યક્તિ? ના, તે શબ્દ? ના એ તે બહાનું. ખરેખર તે પ્રિય અપ્રિયના પડદા વચ્ચે છૂપાયેલ રાગદ્વેષ. જે તું પ્રિય-અપ્રિય કોઈ પણ વ્યક્તિને કે પદાર્થને માનીશ તે તેની પાછળ રાગ-દ્વેષની જાસૂસી છે. એ ભૂલીશ નહિ. રાગ-દ્વેષ રૂપ મેહના જાસૂસીની કરુણ કથની તને ખબર નથી. પરમાત્મા મહાવીરને પણ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રિય-અપ્રિયની ભૂતાવળ સતાવી ગયેલી. પિતા જ પુત્રીને ભક્ષક બની ગયા. દેષ કોનો? ગુન કેનો ? આ તોફાન કોનું? મેહ જાસૂસનું. મેહ એવું વરવું રૂપ લઈને આવશે. સમજાવશે. પણ આપણે તે હકીકત કહેવી છે. આ પ્રિય છે અને આ અપ્રિય છે. પણ હકીક્ત એ માત્ર હકીકત જ હાય, વર્ણન જ હેય તે હર્ષ અને શક ન હોય. એકને મેળવવાની અભિલાષા અને અન્યથી દૂર જવાની ઉત્કંઠા ન હોય. છે તેથી જ્યાં ગમે-અણગમો કર્યો ત્યાં સંસારની બધી ખટપટો શરુ થઈ જાય.
ક્યારેય જાદુગરની પેટી જોઈ છે? જાદુગરની પેટી નાની અમસ્તી હોય પણ, જેમ એમાંથી જે માગે તે બધું નીકળે. જુઓ બધું..જોયું ના જોયું કરે તેટલી વારમાં કશું હોય નહિ, તેમ પ્રિય અપ્રિય કરે એટલે મેહનીય