________________
કહેલી. પ્રિયાએ મને પ્રિય
કહેલી. એટલે એ
૧૫૦ ] ભક્ત સમર્પિત થવાનું લક્ષ્ય રાખે છે. ચૂકે તારે બોલાય નહિ–આ મને ગમે છે આ મને ગમતું નથી. તારે કહેવાય નહિ આ મને અપ્રિય છે. આ મને પ્રિય છે. વક-જડ બનીને કહેતો નહિ કે તમે મને પ્રિય
અપ્રિય કહેવાની ના કહેલી, પ્રિય-અપ્રિય માનવાની ના કહેલી. એટલે મારે ગમે-અણગમો મનમાં રાખીશ.
બાપલિયા સીધે થા... આ તે અભિલાષા ને અણગમે છેડાવવાં જતાં તું માયાવી બની જઈશ. મને પ્રિય કંઈ નથી-અપ્રિય કંઈ નથી. એવી શબ્દધારા કરી આપણે માયા નહિ કરવાની
મહાત્મા ! ! ! મેં કહ્યું કે મને તમારી વાતે સમજાતી નથી. મને સમજાય તેવું કહે, તે સારું થાય, નહિ તે મારી દશા તે એવી થશે કે હું મારા ગુરુને “લકીર ને ફકીર.” તમારા શબ્દને અનુસરી શકીશ ભાવને
સાધક ! ! ! વર્તમાનકાળના કાળ-દેવને સમજુ છું કર્મ દોષને સથજું છું. કમથી ભારે થયેલ આત્માની મને. દશા સમજું છું. એટલે તારી વાત પર ગુસ્સે નથી આવતે. તારા ઉપર કરુણ આવે છે. તારા ઉદ્ધારની ઝંખનાથી તેને સ્પષ્ટ રીતે સમજાવું છું. પણ સદેવ કેશિશ કરજે. પરમાત્માના પરમ આદર્શને સમજવા અને આચરવા. પરમાત્માની આજ્ઞા મુજબ બેલવાનું તને શા માટે કહું છું ? જો પરમાત્માના વચન પ્રમાણે બોલીશ અને આચા