________________
વર્તમાનને જાણીને ભવિષ્યને સુધારી શકાય છે. [ ૧૪૯
જ્ઞાન પ્રાપ્તિ બાદ તે આત્માની એક અનુપમ દશા પ્રાપ્ત થાય. પદાર્થને પદાર્થ રૂપે ઓળખ. પછી તેના ગુણધર્મ સમજ્યા પછી, પ્રિય શું ? અને અપ્રિય શું ? વિશ્વના પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મો રહેલાં છે. તેમાં નથી તે પ્રિયતા કે અપ્રિયતા, બહ કહે તે ઉપગિતા અને નિરૂ પગિતા છે. પ્રિય અને અપ્રિય એ તે તારી કલ્પના છે.
જગતમાં સાધુને કયાંય કશું કઈ પ્રિય નહિ અને અપ્રિય નહિ. સાચે સાધક તારે ફક્ત પદાર્થને જ ત્યાગ કરવાનું નથી, પણ પદાર્થ પાછળ રહેલ રાગ-દ્વેષ દુષ્ટભાવને ત્યાગ કરવાનું છે. જગતને કેઈ પણ પદાર્થ એકલે કર્મબંધ કરાવતું નથી. તેમાં જ્યારે આપણા રાગ શ્રેષ ઉમેરાય તે જ કર્મબંધ થાય. એકલી માટી શું કરે ? માટીમાં પાણી ભળે તે જ કાદવ થાય. સાધક ! !
પરમાત્મા તારા કેવા ઉપકારક છે. તેને ત્યાગ કરા પદાર્થને અને છોડાવ્યા અનાદિના દુશમન રામદ્વેષને, પરમાત્માએ તને ત્યાગી બનાવી શ્રેષ્ઠ સંપત્તિને માલિક બનાવ્યું. સમ !! દેવાધિદેવના ધર્મની વિશિછતાને પણ ખ્યાલ રાખજે. હવે તે સાધુતાના સ્વાર સમજ્યા છે. નટ પણ નાટકમાં પાત્રને સફળ અભિનય કરે છે. ન્ટ પણ નાટકના પાત્રના ભાવને આત્મસાત કરવા કેટલે પુરુષાર્થ કરે છે ત્યારે તે સફળ અભિનેતા બની શકે છે. • શું તું સાધુતાનું સાચું નાટક પણ નહિ કરે ? ભૂલે