________________
ઇંદ્રિયાને આધીન અને તે ભેાગી.
[ ૧૪૩
ધ લાભ' ખેલતાં આવડી ગયું અને પાત્રા પકડતાં આવડયાં એટલે તું ગેાચરી જવાના અધિકારી નહિ. ગોચરી જવાની ચાગ્યતા ઓછામાં આછું દશ વૈકાલિક સૂત્ર’ પાંચમું પિ તૈષણા અધ્યયન અર્થ સાથે કરે ત્યારે મળે. પણ ગેાચરીમાં ગીતા બનવા આઘનિયુક્તિ પિંડનિયુ કિત યતિનિચર્યા, યતિશિક્ષા વગેરેમાં નિષ્ણાત બનવું પડે,
આહાર
સચમીના દેહ એટલે મેાક્ષનુ` જગમ મંદિર. { Mobile Temple ] મ ંદિરમાં પવિત્રતા શુદ્ધિ અને શ્રેષ્ઠ દ્રવ્યને જ ઉપયેગ થાય તેમ સંયમીના દેહ આહાર માત્રથી ના ભરાય.. આ કંઈ ભગ્ન મંદિર નથી કે તેમાં કચરા નખાય...શુદ્ધ, કલ્પ્ય, પ્રાસુક, એષણીય આહાર જ લેવાય સાધુ આહાર લાવ્યા પછી ગુરુને અતાવી સીધેા પેાતાના પાત્રમાં ન લે. તેના મંત્ર છે, • જાયાએ ઘાસમેજા ” સંયમ યાત્રાના પાલક અનેક આલ...વૃદ્ધ..ગ્લાન તપસ્વીને તેા અધિક જરૂર,અલ મહાત્મા ભાવિના શાસન પ્રભાવક છે, વૃદ્ધ સ્થાવિર મહાત્મા સંયમ વડૅ પવિત્ર થયેલ પુણ્યાત્મા છે, ગ્લાન સાધુ જેમનેા દેહ રોગથી જરિત છે પણ, જેમના મનમાં સંચમ સાધનાના અનેક સેાણલાં છે. તપસ્વી તા સચમાથે કમનિજા માટે તપ કરી રહ્યા છે. આ બધા માક્ષમાગ ના મહાયાત્રિકો પ્રવાસીઓ છે. તેમની ભક્તિ કર્યાં વગર મારાથી ગેાચરી કરાય ? જો હું' તેમ 'કરુ' તેા સયમના યાત્રિક કેવી રીતે ?