________________
શ્રાવક=ધમ'ના નામે છેતરાઈ જતા આનંદ માને. [ ૧૪૫ જાત માટે તે। મને. આદત બની ગઈ છે, જાણે હું પૂર્ણ ન હેાઉં !...સજ્ઞ ન હેાઉં ! મને મારા એક પણ દુગુ ણુ દેખાતા નથી, ભૂલ દેખાતી નથી, દોષ દેખાતા નની, પણ હમણાં કંઇક આપની કૃપાથી ફેર પડયા છે. મારી જાતને જનમાંથી જિન મનાવવા માટે કઈક આપ જેવા હિતેચ્છુ કહે તે! ફરી વિચારું.
૮ જાયાએ ઘાસમેસેજ્જા ના રહસ્યા શુ ? આહાર જેવી અતિ અગત્યની જરૂરિયાત માટે પણ સંયમયાત્રાનુ લક્ષ્ય રાખવાનું તે વસ્ત્ર-પાત્ર-ઉપાધિ-વસતિ માટે કેટલે વિચાર કરવાના ? તે જેટલા વસ્ત્ર-પાત્ર-પુસ્તક-પેન વગેરે જે જે ઉપકરણ રાખ્યાં હાય તેની તપાસ કરજે, આ બધાં મારી સંયમયાત્રાના નિર્વાહ માટે ! આ આર્થિક અધિક ઉપકરણ દ્વારા તને પરિગ્રહને એરૂ તે નથી કરડી ગયા ને ? મારી કખલ-મારું પુસ્તક કહી તે અહી પણુ નવા સંસાર તે નથી શરુ કર્યાં ને ? તું જે જે વસ્તુ રાખે તેનાથી જવાબ લેજે. મેલે હું ઉપકરણે ! તમે શા માટે આવ્યાં ? મારા ઉપર સંયમને ઉપકાર કરવા ? સંયમને ઉપકાર કરે તેા તમારું રક્ષણ કરુ,માવજત કરું, અન્યથા તમનેય રોકડું પરખાવી દઉ', સીધાવે.... સીધાવેશ તમારા માગે ....નહીતર મારે તમને બધાને વાસિરાવવાની ક્રિયા કરવી પડશે....સયમાથે કેવલ આહારનું જ શેાધન નહિ પણ મારી પાસે રહેલા દરેક પદાર્થ નુ સંશેાધન કરીશ....શુદ્ધ લાગશે—સહાયક
૧૦