________________
૧૪૬ ] વાણીયા–ધર્મના નામે કોઇને છેતર્યાં વગર ન રહે.
ww
લાગશે-ઉપકારક લાગશે તેટલાંના સ્વીકાર કરીશ નહી તર જેમ છ મહિને કેશના લેાચ કરી દેહના મમત્વ હડાવીશ તેમ આ બધી ફાજને પણ હઠાવીશ.
હવે તું ક'ઈક સમજ્યું જાયાએ ઘાસમેસેજ્જાને રહસ્યા.
પરમાત્મા !
હું તે! તમારા પરમ ભક્ત. આપના આદેશ પાછળ ઘેલા અન્ય છું....પાગલ અન્ય છુ.. જાયાએ ઘાસમેસેજ પદ્મના ચિંતનથી મારામાં જેમ પેદા કરા.
સંયમયાત્રાર્થે પ્રવૃત્તિનું સ ંશોધન.... સંયમયાત્રાથે વાણીનુ પ્રગટીકરણું.... અને સયમયાત્રાર્થે જ મનના ઉપયાગ... અન્યથા સ ́સારવાર્ષીક મન-વચન-કાયાને વેસિરાવવાની શક્તિ આપજો....
જ
એજ ચાહના....અભિલાષા.... બુદ્ધિમાન અને પાગલ વચ્ચે શું તફાવત હોય છે ? તે અને મૌન થઈ જતાં હાય છે પણ, કયારેક એવુ અને છે કે બુદ્ધિમાનની વાણી અટકી જતી હોય છે. પણ, મુખ અસ્ખલિત વાપ્રવાહથી કલાક સુધી ખેલ્યાં જ કરતા હાય છે.
PE ‘વાણી પાછળ વિચારની રાક્તિ જેની મજબૂત હાય તે બુદ્ધિમાન વાણી આગળ અને વિચારની શક્તિ પાછળ તેનું નામ મુ`...