________________
જ્ઞાન તેા રાગને ફગાવી દે છે. [ ૧૪૧
સાધક ! તારે આ એ વના લાકોની જેમ ભેાજન નથી કરવાનું, પણ પરમાત્માનું વચન છે ‘જાયાએ ઘાસમેસેજજા’તું સયમના યાત્રિક. ભાજન જોઇને તને ભૂખ ના લાગે તારી ક્ષુધા સદા સંયમિત. પાણી જોઈ ને તને પીવાનું મન ન થાય, તારી પિપાસા પરંતુ કાણુ જમાવી શકે.
ખત્રીશ પકવાન્નયુકત, ષટ્સયુકત, ચક્રવતીના ભાજન તારી સામે આવે પણ તું તારી જાતને કહે, અણાહારી પદ્મના ઉપાસક, ખત્રીશ પકવાન્ન તે શુ ? સંસારના સમસ્ત ભાજનના મનેાહર પદાથ મારી સામે કેમ મૂકી દેવામાં ન આવે ? પણ મારી જાતને સંયમી રાખી શકીશ. મારા મનને કહીશ આતા પુદ્દગલની માયા છે. વનસ્પતિકાયના કલેવર છે, અગ્નિકાયના દેહ છે. અપ્લાયના મડદાં છે. જીવ સામે જડની ઊભી થયેલી માયાસુષ્ટિ છે, પૃથ્વી અને પાણીના સચેગ દ્વારા રચાયેલ પુટ્ટુગલની મનેાહર લીલા છે. જેમ નારીનું સહજરૂપ અલગ હોય છે અને ખજારમાં ઊભી રહેલી રૂપજીવિકા સ્ત્રીઓનુ રૂપ અલગ હોય છે તેમ આ રસનેન્દ્રિયને આકષ વાની અદ્ભુતકલા છે. પણ હું. રસલાલપી નથી કે જેથી આ લેાજન સામે આંખ ઊંચી કરીને પણ જોઉં. પરમાત્માની હિતશિક્ષા મારા હૃદયમાં છે. તેથી જ ચાર વિકથાને સમજુ છુ. તેનાથી સજા તા. ભયંકર વિના— શની મને ખબર છે. એટલે જ ભક્તકથાના ત્યાગ કર્યાં છે. ભાજનની વાતો ના કરું. ભાજનના રસને ઉશ્કેરવા પાક
'