________________
૨૩. જાયાએ ઘાસ મેસેજા
BR
| પ્રવૃત્તિ દરેક માનવની સમાન હોય પણ, વૃત્તિ દરેક માનવની અલગ હોય. એકલી પ્રવૃત્તિથી માનવના મૂલ્યાંકન ના કરાય ! પણ વૃત્તિથી માનવના ખરા પારખાં કરાય!
જીવન છે તે આહાર, નિદ્રા, વસ્ત્ર અને નિવાસની સહુને પ્રાથમિક જરૂરિયાત રહેવાની. આહાર જેવી જીવનધારણની અગત્યની પ્રવૃત્તિ પ્રત્યેક જીવંત વ્યક્તિને કરવી પડે. ભજનની પ્રવૃત્તિમાં પ્રાયઃ સૌની સમાનતા રહે પણ, ભેજનવૃત્તિમાં કક્ષા મુજબ વિવિધતા રહે.
જે ખાવા માટે જ જીવતા હોય તેનામાં કઈ લક્ષ્ય હેતું નથી, ઉદ્દેશ હેતે નથી. તેવા માણસને હજારે પ્રશ્ન પૂછશે, તે પણ એક જ જવાબ મળશે, જગતમાં ભક્ષ્ય છે તે તેને ભક્ષક હોવો જોઈએ. ભેજન છે માટે આરોગવાનું ! તેમાં વળી શાને વિચાર કરવાને ? આ ભક્ષ્ય, આ અભક્ષ્ય, આ અલગ્ન, આ કલય, આ અષણીય, આ એષણીય, આ એગ્ય આ અયોગ્ય, આ શુદ્ધ, આ અશુદ્ધ, આ પ્રાસુક, આ અપ્રાક, ભેજનમાં આ બધી. તત્વચર્ચા ના કરવાની હેય, મળ્યું તે બધું ખાઈ જવાનું આપણુ પિટને જ વિચાર કરવાને
ભલાતારા પેટને પણ વિચાર તે કરીશને?