________________
૧૪૦ ] અજ્ઞાન જ રાગને ટકવા દે છે,
મહાનુભાવ! ના..ના.. હું પેટને પણ વિચાર નહિ કરું, જીભનો જ વિચાર કરીશ. મને પસંદ છે. સ્વાદિષ્ટ લાગે છે તે વાત કરી જવાનું, પેટને વિચાર હું શા માટે કરું? શું હું નૈવ છું ? એવી ચીકાશ મને પસંદ ના આવે. મેળું લાગે તે મીઠું નાંખી દેવાનું, કડવું લાગે તે સાકર નાખી દેવાની, ઠંડુ લાગે તે ગરમ કરી દેવાનું, ગરમ લાગે તે ઠંડુ કરી દેવાનું, જે ભજન
વાદિષ્ટ લાગે તેમાં આરોગ્યને બહુ વિચાર નહિ કરવાનો. આરોગ્યને-કુટુંબને ધર્મને વિચાર કરીએ તે ભૂખે જ મરી જઈએ. ભૂજન કર્યું અને સ્વાથ્ય બગડયું તો દવા, છેકટર અને હોસ્પીટલને કયાં તેટે છે? બિચારા ભૂખે મરતાં ડેકટરને જે અમે બિમાર થશું તો રેજી રેટી મળશે. સહજમાં સેવાને ધર્મ થશે. આજે તે દરેક રિગની દવા મળે છે. તે પેટમાં હજમ કરવાની દવા નહિ મળે ? સાચું કહું, અમારે તે ખાવા માટે ) જીવન છે.”
જગતમાં જ્યારે આવા ખાઉધરાની એક જમાત છે તે એકવર્ગ એવો પણ છે, ભજન કરવાનું પણ પેટ માટે, આરોગ્ય જળવાય માટે, ભેજન માટે અમે નહિ, અમારા ભાટે ભેજન. ભેજનનો ત્યાગ કરાય પણ અમારું સ્વાથ્ય ના બગાડાય સ્વાથ્ય માટે વિચારી વિચારીને પણ ભજન કરનારા છે.