________________
પ્રભુની આજ્ઞા એજ શાસન છે. [શાસન ઓર્ડ૨] [ ૧૩૫ પૂર્ણાહુતિ માટે ઉપગ કરીશ? સૌ પિતાની જાત માટે સ્વતંત્ર છે. તું બંધન નહિ ચાહે તે તારા ઉપર કોઈ તપ, ત્યાગ, યમનિયમના બંધન નહિ નાખે પણ, જવાબ આપ! ઈચ્છા પૂર્ણાહુતિમાં તારું માનવનું આયુષ્ય વ્યતીત થાય છે. પછી તારા સંયમ ધર્મના યોગક્ષેમ શાનાથી ? કઈ આરાધના-સાધના દ્વારા તારી કુશળતા ? તારા સંયમ ધર્મના પેગ ક્ષેમ કર્યા વિના તું સંયમને માલિક સંયમને સ્વામી, સંયમને નાથ કેવી રીતે રહી શકે? જગતમાં કોઈને પણ વિચાર ન કર. કેઈન પણ માટે વિચાર ના
પણ....ચોગક્ષેમને વિચાર કર. એક બાજુ છાઓને સખ. તારી દરેક ઈચ્છાઓમાંથી પૂર્ણ થાય તેવી કેટલી ઈચ્છા? તારી પૂર્ણ થયેલી ઈચ્છા કેટલી ? ઈચ્છા પૂર્ણ કરવા તારે શું બલિદાન આપવું પડયું છે તેની ખબર છે? પિતાના પાદ પ્રક્ષાલન માટે જ વપરાય પણ અમૃતને દુરુપયોગ કરાય ? ના...ના...અમૃતને દુરુપયોગ ન કસયભલા ! અમૃતને દુરુપયોગ કરાય કે ના કરાય એ દેવેને પૂછજે. તે સાધના પંથને પ્રવાસી. શુભભાવનાને સંગાથી. મને એકલી જ પરમાત્માની હિતશિક્ષા યાદ રહી છે. ઈચ્છા માટે માનવ જન્મની હેળી ના જલાવાય. પાછું સુખ તે નહિ જ. ઈછા તે અપૂર્ણને અપૂર્ણ. કુશાગ્ર બિન્દુ જેટલી પૂર્ણ ઈચ્છા પણુ, સાગર જેટલી અપૂર્ણ ઈચ્છા.