________________
૧૩૪ ]
સાધુનુ વચન એટથે ક્ષમાના સદેશ.
ચાહનાના ઢેળામાં ફસાઈ ગયા છે. મેક્ષની આહેલક પડકારવાની તારી શક્તિને તે રુ'ધી છે. પહાડાના પહાડો કુદી જનાર આજે તું કીડી વેગે પણ ચાલતા નથી.
જેમ રૂપવતી સ્ત્રીને કેાઈ મારી નાંખે નહિ, પણ તેના ઉપર વશીકરણ વિદ્યા કરે... વશીકરણને વશ થયેલી તે રૂપવતી બધાને ભૂલી, આક`ણ કરનારને જ અનુસરે, ન પેાતાના રૂપને વિચાર કરે, ન ભયાનક માગને! વિચાર કરે, ન અમાસની અંધારી રાતના વિચાર કરે. એક જ ઝંખના, એક જ તલસાટ, આકષઁણું કરનારની પાછળ દોટ ! સુડીવાળીને દોટ ! આંઘળી દોટ....!
તું માક્ષને મુસાફર ! તુ' અન'તને! પ્રવાસી ! તુ શાશ્વત આત્મા...! આજે કામનાને રવાડે ચઢી વાસનાની વિષમ વાટે ભાગી રહ્યો છે પણ, તને ખબર છે? તારી માનવ જન્મની સાધનાનું અવમૂલ્યાંકન થાય છે સરળતા.... ભદ્રિકતા, મધ્યસ્થતાના સહારે તે ગતજન્મમાં મનુષ્ય આયુષ્ય ક ખાંધ્યું. માનવ જન્મ માટે હંમેશા એક જ સિદ્ધાંત છે કે ત્યાં પ્રવેશ મળવા ખૂબ કઠીન છે. અસ`ખ્ય દેવે અસખ્ય નારકી, અનંતા તિય ચા, સખ્યાતા માનવીઓના અરજી પત્રા હતાં. અમને માનવ જન્મ જોઇએ.” બધા જોતાં રહ્યા અને તારા પુણ્યે જોર કર્યું તું માનવ બની ગયા. પણ હવે શું? તુ' જ તારા પુરુષાર્થનું, તારા પુણ્યનું અવમૂલ્યાંકન કરીશ? મહાઁમૂલા માનવજન્મની પળાના, માનવના આયુષ્યના, નશ્વર અને તુચ્છ ઇચ્છાઓની