________________
૧૩૦ ] જીવન એ બહુ તપશ્ચર્યાથી મળેલી ઉપલબ્ધિ છે. તે સમુદ્રની વિશાળતા અને અક્ષયતાને પામી શકે નહિ. સાધુ સંયમ લીધા બાદ મને પેટ દુઃખે છે-માથું દુખે છે–ફરિયાદ કરી શકે નહિ. સાધુ સંયમ લીધા બાદ જ્યારે ચ શરીરને પક્ષ કરે નહિ. મારું શરીર ચાલતું નથી. હું ગેચરી નહિ જાઉં-વિહાર નહિ કરું–ગરમીમાં નહિ જાઉં આવી કાયરતાની વાત કરે નહિ. સાધુએ દિક્ષાને દિવસે જેમ બધી સંપત્તિ-સત્તા સંસારી સ્વજનેને સંપી દીધી છે, તેમ UR “સાધુએ દીક્ષાના દિવસે જ શરીર સાધના માટે
શાસનને સમર્પિત કરી દીધું છે.”
શરીરની જવાબદારી ગુરુના ચરણે સેંપી તે નિષ્પરિગ્રહી અને છે. દીક્ષાના સમયે શરીર ગુરુને ઍપ્યું નહિ તે નિષ્પરિગ્રહી શાને ? પરિગ્રહ રાખે તે સાધુ કહેવાય? જેમ ગુજ્ઞા દ્વારા નવદીક્ષિત વસ્ત્રકબલ-પાત્ર–રજોહરણ સંયમ પાલન માટે સ્વીકારે છે તેમ ગુર્વાસા દ્વારા આ શરીરને પણ સંયમ સાધના માટે સ્વીકારે છે. જેહરણ જેમ જીવદયામાં સહાયક તેમ શરીર પૂર્વકર્મક્ષયની નિર્જરા માટે સહાયક !
સાધક ! ! આતે દેવાધિદેવ વીતરાગનું શાસન અનેકાંતવાદમય છે. BR “દહના સમાવ છોડવાના અને દેહને સદુપયોગ
કરવાને, દેહ ધારણ કરવાને પણ, તેના સમ્યગ