________________
૧૨૯ 1 સંતેષ પુણ્યથી મળે છે જે ક્ષેપશમ જન્ય છે. કમાત્રના વિરોધી દેવાધિદેવ કર્મના ફળ સમા ઔદારિક શરીરનું – દેહનું સમર્થન કરે? આત્માના પુરક્ત આત્મવાદના નિરૂપક પરમાત્મા દેહનું સમર્થન કરે? દેહને ધારણ કરવાની વાત કરે? મને તે સમજાતું નથી. શત્રુને તે નાશ કરે જ જોઈએ. “શત્રુનું સંરક્ષણ એટલે જ મિત્રનું દમન” દેહનો પક્ષ ત્યાં આત્માની હાર. પરમાત્માના નામે દેહનું સંરક્ષણ? સાધક !!! - તારી વાત દાદ માંગી લે તેવી છે. તું દૂધને દાઝેલે છાશ પણ ફૂંકીને પીવે છે. તારી વાત સાચી છે. જગતમાં પરમાત્માના નામે ઘણાં ખુદની સ્વમતિ સ્થાપે છે. ISR “પરમાત્માની આજ્ઞાના રહસ્ય સમજ્યા સિવાય સૌ
શાસ્ત્રની જ વાત કરે છે. શાસ્ત્રમાં અનેક વિધિ, અનેક નિષેધ આવે–શાસ્ત્રમાં અનેક ઉત્સર્ગ આવે– અનેક અપવાદ આવે. શાસ્ત્રના નામે ગમે ત્યાં મતું મરાય નહિ.”
પ્રત્યેક શાસ્ત્રની વાતેના ખુલાસા ગીતાર્થ ગુરુ ભગવંત પાસે મેળવવા જોઈએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને વ્યક્તિ વિશેષની અપેક્ષાએ થયેલી વાતને અપેક્ષા છેડી ઉપયોગ કરીએ તે, ભયંકર નુકશાન થાય.
દવાની દુકાનમાં દવા તે અનેક હોય. બધી દેવાઓ જીવાડવા જ હેય, રોગ નિવારવા જ હેય આરોગ્ય પ્રાપ્તિ