________________
- ૯૪ ] કષાયને આધીન થવું તે પ્રમાદ છે. શાસ્ત્રીય વાત સમજાય નહિ. કુતર્ક-અવળી દલીલ અશાસ્ત્રીય વાતમાં એક અક્ષર પરથી અનુમાન શક્તિ વિકસિત બની
જાય. મહાપુરુષના ચરિત્ર-સદ્દગુણ યાદ રહે નહિ અને : દુર્ગુણની વાત સાંભળતાં દુર્ગુણ કંઠસ્થ થઈ જાય. સાધના
માર્ગના કેટલાં અવરે ? સદ્ગુરુની કૃપાએ મેહ ઉપર - વિજય મેળવવા તું શુકનની ગાંઠ લગાવ, “પ્રમાદ નહિ
કરું...” શરીરની ક્ષણભંગુરતા અને આયુષ્યની અલ્પતા - સમજાય તેટલા માટે ફરી બેલ–“અસંખયં જીવિય મા - પમાય પણ આ પદે માત્ર બેલવાલાયક છે કે ચરિતાર્થ - કરવા લાયક છે ?
ઇદ્રિ અને બુદ્ધિ હોય તે પુદ્ગલ ધર્મ સમજાય પણ પ્રેરક વગર સાચું માર્ગદર્શન ના મળે. દેડે ખરે... પણુ લક્ષ્ય વગર....
, ભારતીય સંસ્કારને પામેલી રાજરાણી ધારિણી રાજા પ્રસેનજીતના માથાને સફેદવાળ રાજાને બતાવે..સમજાવે.
વૃદ્ધત્વને દત-“સંન્યાસી જીવન સ્વીકારવાની આમંત્રણ પત્રિકા કરે હવે વનમાં રાજ. દેહની મર્યાદા સમજાઈ ગઈ. દેહના પ્રસ્થાનની મંગલભેરી વાગી. હવે છોડ અજયની ખટપટ. પ્રસેનજીત અને ધારિણી જંગલમાં જઈ સંન્યાસીની જંદગીને પ્રારંભ કરે છે. UF “તત્વજ્ઞાની દેહને ટકાવવા પ્રયત્ન ના કરે, પણ દેહ - સાધન નષ્ટ થતાં પહેલાં તેના દ્વારા આત્મસાધનાનું
ભાથું બાંધી લે.”