________________
ભાગ એ રાગના પડકાર છે.
૧૦૧ ] સાથે માથા ફોડ કરવા કેાઈ સજજન સમય અગાડે ? પણ સદાગ્રહીને શાણા માણસા શાન વધે તેવા મા અતાવે. પૂર્વાગ્રહીને જે સમજાવવાં જાય તેની ઉપર જ તે પ્રહાર કરવા જાય. જયારે જિજ્ઞાસુને સમજાવતાં માદકને પણ માર્ગ મળે.
સાધક ! તું પ્રશ્ન કરવાના ? શું મારી ઈચ્છાને જા પણ સ્થાન નહિ આપવાનુ ? મનવાળા દરેકને મન હેાવાનુ મન હેાય એટલે ઈચ્છા થાય. આ તે જુલમ છે. શુ મારે શૂન્ય મનસ્ક બની જવાનુ` ? જેમ પાગલને બધાં કહે તેમ કરવાનું .......' તેમ મારે પણ પાગલની જીદગી જીવવાની ? સાચું કહી દે. તારા મનમાં પણ આ વિચારનુ ઘમ્મર વલેણ ચાલે છે ને ?
-
તુ
66
ઘણીવાર કહું છું અને આજે પણ કહુ હિતસ્ત્રીની માખતમાં ધૈય કેમ કરે છે ? શાંત થા.... ઉપશાંત થા....ગભીર યાન.... જ્ઞાનીની વાત વૈદ્યની ભસ્મ જેવી દાય, વૈદ્યની ભસ્મ જેટલીવાર ખરલમાં ઘૂંટાય તેટલી તેમાં વધુ તિ પેદા થાય. તેવી જ રીતે જ્ઞાનીની વાત તારા અંતરના ખરલમાં ઘૂંટીશ તેટલી તેની મહત્તા તને સમજાશે.
"
કયારેય તે કોઇ કોડભરી કન્યાને સસુરાલય જતાં દેખી છે. ગામ-ઘર-માતા-પિતા, ભાઈ-બહેન, પિતૃ ગૃહની સ ́પત્તિ અને છેવટે પિતાના કુટુંબની અટક (સરનેઇમ) પણ છેડી કે છે.