________________
૨૦. અપણા સચ્ચમેસેજ
અહેરામાગળ ગાન કરવાથી શું? અંધ આગળ દર્પણ ધરવાથી શું ? મૂર્ખને હિતશિક્ષા આપવાથી શું?
野
વેશ્યા પાસે શીલનું માહાત્મ્ય બતાવવાથી શું લાભ ? તેમ આત્મજાગૃતિ થયા વગર સત્યથી શું લાભ ?
કેરી જેવાથી રંગ સમજાય પણ....સ્વાદ ન અનુભવાય, સાકર જોવાથી તેનું કદ ખ્યાલ આવે પણ તેની મીઠાશ ન અનુભવાય તેમ જગતમાં સત્ય સિદ્ધ કરી શકાતુ નથી, સત્ય બતાવી શકાતું નથી.
9 ‘સત્ય એ તેા સ્વના સ ંશોધનથી સિદ્ધ થાય.
સત્યને સિદ્ધ કરવાનાં દરેક મા અપૂર્ણ પૂર્ણ શુદ્ધ અને સમ્યગ્ મા તે પરમાત્માએ એક જ દર્શાવ્યો.
..
“અપણા સચ્ચમેસેજા’
મહત્ત્વન્ ! શું તમે હે! છે? આત્મા
જ
ને અનુસરે ! પરમાત્માના અવાજને નહિ? ગુરુની વાણીને નહિ ? ખુદની વાત ખુદે સ્વીકારવાની ? મનમાં આવે તે ધ, મનમાં આવે તે કમ, મનમાં આવે તે પાપ, અને મનમાં આવે તે. પુણ્ય. બસ....ગુરુ ! પછી તે! જગતમાં ભયંકર અંધાધુ ધી....ઘરઘરમાં હિટલર અને ઘરઘરમાં રંગા