________________
૧૧૮] કંટાળે જીવનથી નહિ પણ દુબુદ્ધિથી કરે. બિરલા. વર્તમાન માનવોને પ્રધાન સૂર જ આ છે. ન જોઈએ માતાપિતાના બંધન, ન જોઈએ કુંટુંબના બંધન, ન જોઈએ જ્ઞાતિના બંધન, ન જોઈએ સમાજના બંધન, ન જોઈ એ દેવ-ગુરુ-ધર્મના બંધન. બસ...પછી અમે અમારા મનના રાજા મહારાજાબેતાજ બાદશાહમનમાં આવે તે જ કરીએ, મનમાં આવે તેમ જ બેલીએ, જગ તની પરવા જ નહિ કરવાની, કયારેય કેઈથી દબાવાનું નહિ, દબાઈએ તે સૌ દબાવે. પડકાર કરીએ તે સૌ પગે લાગે. પ્રભુ ! આ માર્ગે આજના સમાજ વણથંભી કૂચ કરી રહ્યો છે. આમાં કંઈ ઉપદેશ-આદેશની જરૂર ખરી?
સાધક ! “અપણા સમેસેજજા” વાક્યને અર્થ સમજીશ કે તારું જ પ્રવચન શરૂ કરી દઈશ? તારું આ લાંબુ પ્રવચન “અપ્પણ” શબ્દને, “સચ્ચ” શબ્દને અને એસેજજો” શબ્દનો અર્થ સિદ્ધ કરી શકે તેમ છે ? કશે વધે નહિ. તે વિશ્વની માનસિક પરિસ્થિતિનું ખૂબ સુંદર વિશ્લેષણ કર્યું. ગધેડાને સાકર આપો તે શું થાય? ગધેડે સાકર ખાય અને મરી જાય. બસ. વર્તમાન જી હવે ફક્ત સૂત્રથી શિખામણ નહિ લે, સૂત્ર...નિર્યુકિત.. ભાગ્ય... ચૂર્ણિ...ટીકાથી નહિ સમજી શકે એટલે જ દરેકની વ્યાખ્યા કરવી પડશે. પ્રત્યેક વ્યક્તિના પ્રશ્ન અને પરિસ્થિતિ તથા બૌદ્ધિકતા સમજી તેની પાસે શાસ્ત્ર જ્ઞાનની રજૂઆત કરવી જરૂરી છે. તેથી જ કહું છું તે ઉત્તરાધ્યયન સૂત્રને સૂત્રપાક કર્યો તે સારું છે પણ, ઘણું સારું નથી. ઘણું સારું છે