________________
૧૨૦ ]
સાચા વૈરાગી કોઈના પર તિરસ્કાર ન કરે.
કર્યાં છે, પડકાર કર્યાં છે, ‘‘તુ... તારા આત્મા વડે જ સત્યને સાક્ષાત્કાર કરી શકે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જ્યારે તું સત્યનું સ ંશેાધન કરી લઇશ ત્યારે તું આત્મા નિહ પરમાત્મા બની ચૂકયા હોઈશ”
શુ સત્યનું સ ંશોધન કરનાર આત્મા મારા-તારાના ગુંચવાડામાં અટવાય ? તેની મૈત્રી, તેને સ ંબંધ, તેનુ સગપણું-વિશ્વના સમરત પ્રાણી સાથે, ભૂત સાથે, જીવ સાથે અને સત્ત્વ સાથે, કારણ...સત્ય એ છે સર્વ પ્રાણી, સર્વ ભૂત...સર્વ જીવ...સ` સત્ત્વ સમાન....સ` આત્મ શક્તિમય છે, ચૈતન્યમય છે, સવ` સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કોઇ ખાણમાં રહેલુ સાનુ છે તે કોઈ આભૂષણ બનેલુ સાનુ છે પણ સુવર્ણ સત્ર સમાન છે. શું સુવણ કાર સુવર્ણનું અવમૂલ્યાંકન કરે ? શું આત્મજ્ઞાની....સત્ય સ ંશા ધક આત્માનું અવમૂલ્યાંકન કરે ? આત્મજ્ઞાનીએ વિશ્વ સાથે મૈત્રી કરવી જોઈ એ તેમ કહેવાય ? ના....તે પછી આત્મ જ્ઞાનીને વિશ્વ સાથે મૈત્રી કર્યા વિના ના ચાલે ? આત્મજ્ઞાની, સત્ય સ ંશોધક વિશ્વ' સાચું તત્ત્વજ્ઞાન સમજે નહિ અને એને પચાવે નહિ તે તે સત્ય શેાધન કહેવાય ? બીજાની આંખે જોયેલુ એટુ' પણ પેાતાની આંખે દેખેલુ તા આળા પણ માને . આત્મા વડે સત્યનુ` સાધન. . .આમાં તને સમસ્ત તત્ત્વજ્ઞાનના સાર આપ્યા છે. આત્માને સમજ, અહિરાત્માને સમજ.... અંતરાત્માને સમજ....મહાત્માને સમજ.... પરમાત્માને સમજ.... આત્મા અમર, અજર, શાશ્ર્વત
.