________________
૧૦૦ ]
પરમાત્માનું શાસન એ સુખ
માટે હોય નથી રાખતા ? ઇચ્છા પૂર્ણાહુતિ માટે માનવના પ્રયત્ના એ જુગજુની કથા છે. મેાહનીય કર્મીને એ તે રાજ નવા ખેલ છે. પણ, આત્મરાજના સફળદાવ ત્યારે જ કહેવાય, કે ઇચ્છા નાશ માટે પ્રયત્ન થાય.
ઈચ્છા નાશ માટેના રાજમાગ એ છે કે જેમણે ચ્છિાઓના નાશ કર્યાં છે તેવા પાત્માના માર્ગે ડગ ભરવા. દેવ ગુરુના ચરણમાં આપણી બધી ઇચ્છાઓ છેડી દઇ તેના ઉપદેશ પ્રમાણે જીવન વ્યતીત કરવુ....સ્વેચ્છાએ સ્વછંદતાને અગ્નિ સ્નાન કરાવવું....
“ સ્વેચ્છાએ દેવ ગુરુના ચરણે સમર્પિત બનવુ.”
જેમ ઘેાડાને રણપાર કરવુ. હેાય તે ચોકઠું બાંધવા દેવું પડે, પલાણ વગર ઘેાડાની ગતિમાં વેગ આવે નહિ, પલાણુ નખાય પછી જ તેની ગતિ વેગ પકડે. રણના વિકટ માગ પણ તે સહેલાઈથી પાર કરી જાય. તેમ ભલા ! સાધક ! “ તને ઇચ્છાના ત્યાગ દ્વારા પરમાત્મા સમજાવે છે – સ્વરછંદ મનોવૃત્તિના ત્યાગ કર ” – જીદને ત્યાગ કર” જેમ પલાણ વગરના ઘેાડા ઉન્માર્ગે ચાલ્યા જાય છે તેમ તું પણ દેવ ગુરુના ચરણ વગરના ભવના જંગલમાં રાગ દ્વેષ ના વેરાનમાગ માં સજજનાથી વિખૂટા પડી જઈશ.
1
સ્વચ્છંદ વ્યકિતના દેવ ગુરુ રક્ષક ના અને, પણ સમર્પિ ત આત્માના દેવ ગુરુ રક્ષક અને જીદ્દીને કોણ સમજાવવાં જાય? સીધા સાદાને સૌ સાચી વાત • સમજાવે. કદાચહીની