________________
ક્ષમા એટલે હૃદયમાં એરકડીશનનુ ફીટીંગ [ ૯૩ તેવા નહિ થયે. અને આત્મા આરાધનાથી પવિત્ર થઈ પરલેાકની વાટે સંચર્યાં. આ મુનિ તે સૌરાષ્ટ્રની પવિત્ર છાયાના અગ્રણી શ્રાવક, વીરાણી કુટુંબના નબીરા વિનેાદમુનિ....
પ્રભુ ! દેહ અને દેહીના ધર્મો સમજાવેા. આરાધના અને વિરાધનાના મમ સમજાવે. મારે પ્રમાદ કરવાના નથી. પ્રમાદ ભાવ મારા યથાખ્યાત ભાવના વિશુદ્ધ ચારિત્રને શકે છે. હું આપની હિતશિક્ષા સમજ્યું છું.
પ્રમાદ ન કં.’” એ કહેવાના બહાને આપે મને. યથાખ્યાત ચારિત્રને અનુપમ માર્ગ સૂચવ્યેા.
શુ આપના આશીર્વાદથી મારા આચરણમાં પરિવતન ન આવે?
પંચેન્દ્રિય હાવા છતાં પાંચે ઇંદ્રિય તારી કમે`ન્દ્રિય... બનશે... પણ જ્ઞાનેન્દ્રિય નહિ બને. આયુષ્યકમ' કહેશે તમે મને દોષ આપે છે ને ?- અલ્પ આયુષ્ય હતું, શું કરીએ? બસ, તારું આયુષ્ય લાંબુ. કરું, પણ જ્યાં નહિ જ્ઞાન, નહિ સંસ્કાર, નહિ આરાધક ભાવનું નામ નિશાન. ૫૦....૫૦ વર્ષ બિછાનામાં, રાજ મૃત્યુને યાદ કરી આત ધ્યાન કરવાનું. આવા સ્થાનમાં સાધના કયાંથી થાય ?
શરીર નિરાગી....આયુષ્ય માટું પણું મટ જેવુ..... આરાધના માટે તૈયાર જ નહિ. વિરાધના માટે તત્પર....વાત. કરતાં...ગપ્પા મારતાં નિંદ આવે નહિ. સ્વાધ્યાયમાં નિર્દે,. ધ્યાનમાં પણ નિંદ. અથ વિચારતાં સુયુતિ કે સારા તક કે