________________
જૈન શાસનમાં આદાન અને પ્રદાન કરવા ગ્ય છે ક્ષમા. [૯૧- ઉત્તરાધ્યયન સૂત્રને સમસ્ત માનવ જગતને શાશ્વત ઉપદેશ છે “અસંખયં જીવિય મા પમાયએ”. જીવન, અસંસ્કૃત છે એટલે સંસ્કાર પામે તેવું નથી. જેનું રક્ષણ કરી શકાય તેવું નથી, જેને સાંધી શકાય તેવું નથી. તેથી જ ગાફેલ ન રહે. સાધનાના સહાયક અંગોને ઉપગ , કરી લે. તું સાધક બન્યું છે. તેથી સાધનાના મરથ છે. પણ કયાંક મનમાં શિથિલતા આવી જાય છે. ન થાય છે, જીંદગી લાંબી છે પણ, તું જે “અસંખયું જીવિય મા પમાયએ વિચારીશ તે તને બે માર્ગ મળશે.
શા માટે પ્રમાદ નહિ કરવાનો ? જીવિય શબ્દના રહસ્યને પકડ, શરીર અશાશ્વત છે, વૃદ્ધત્વ શરીરની શક્તિને ક્ષીણ કરશે. રેગને હુમલે તારી શક્તિઓને નાશ કરી દેશે. ભયંકર ચિંતાઓને કારણે શરીર પર કાબુ હટી જશે. શરીરના સહારે ભારતે દેડતે છેવટે શરીરથી કંટાળીને હારી જઈશ. '
આયુષ્ય અલ્પ છે, તારું આયુષ્ય કર્મ પરાવર્તનીય. કે અપરાવર્તનીય ? સોપકમી કે નિરુપક્રમી?
અશાતા વેદનીય કર્મ–આયુષ્ય કર્મ અને મેહનીય કર્મના ત્રિભેટે તું અથડાઈ ગયા છે. ત્રિભેટે ઊભેલાને ત્રણ મરચા સાચવવાના. તારી સાધનાની ભાવનાએ પણ આ ત્રણ કર્મના મરચા સંભાળવાનાં છે. બેસાવધ બને કે તુરત અશાતા વેદનીય કર્મ હુમલે કરશે.