________________
૮૬ ] કોઈના પ્રત્યે તિરસ્કાર ભાવ એ જ વિરાધક ભાવ છે.
પુણ્યશાળી !
આજે તે! સવત્સરી છે ઉપવાસ છે ને ? મારી વાત પૂછો છે. ? મને કહેા છે ? ઉપવાસ તે; કરવા જોઇએ પણ મારા સ્વભાવ અલગ પ્રકારના છે. થેાડુ કરવુ પશુ શુદ્ધ કરવું. ઉપવાસ કરીને પણ ભેાજનની યાદ આવે તે દોષ લાગે ને ? મનથી તેા ઉપવાસ ભાંગીજ ગયે. ને ? કાયાને કષ્ટ આપવાથી શું લાભ ? એટલે જ મે ઉપવાસના દેખાવ ના કર્યાં, બધા કહેશે તે કહી દઈશ, મે' ઉપવાસ નથી કર્યાં એમાં શરમ શાની ? પુત્ત
પ્રશાંત બનીને વિચાર ! ઉપવાસ કરીશ તો તારી શક્તિ
અશક્તિના ખ્યાલ આવશે. પચ્ચક્ખાણુ લઈશ તે સમજાશે પાલન કેટલુ' કઠીન છે. પચ્ચકૂખાણ કર્યાં વગર તું તારી જાતને મહાન માની નાહકના અભિમાન દોષની ભય ંકર પુષ્ટિ કરે છે. કશુ કર્યાં વગર આરાધક મહાત્માઓનાં હૃદયની વિશુદ્ધિ તુ કયાંથી સમજે ? કઇક કરીશ તે જ સમજાશે આરાધક આત્માની વિશુદ્ધિ
?
ધર્માત્મા ! તમે ખૂબ આરાધના કરે છે. તા દીક્ષા કેમ નથી લેતા ? મારી વાત ?....દીક્ષા ! શુદ્ધ સાધુ જીવન દુર્લભ છે. મને ગેાટાળા ગમે નહિ, મે તે! નક્કી રાખ્યુ છે, અશુદ્ધ કરવું નહિ. ઘરમાં રહી મહેનતનું ખાઈ શુદ્ધ જીવન ના થવું ?