________________
ભૂલને! પ્રતીકાર કરે તે અજ્ઞાની,
[ ૭૩ માનવ મર્યાદા કરે કે ના કરે, પણ તે ખધાંની આશાઇચ્છાઓ, માંગણીએ, લાગણીઓ એટલી ખધી છે કે તુ સ ંતેાથે તેાય સ ંતોષાય તેમ નથી. અને અતૃપ્ત માંગણી અને અતૃપ્ત લાગણીવાળા આશ્રિતવગ ના તે તું શુ' ત્યાગ કરે? તેએ જ તારા ત્યાગ કરી કયાંય રફુચક્કર થઈ જવાના. ખાંધ્યા બંધાવાનાં નથી. સંસારના સમસ્ત સ્નેહીએ. તારા પર સ્નેહ નથી રાખતાં, તે તને સમજે છે કે તુ માંગણી પુરી કરનાર કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની પણ લાક કયાં સુધી પૂજા કરે ? જ્યાં સુધી તેમની ઇચ્છાઓ પૂર્ણ થાય, ત્યાં સુધી. જેની શીતલછાયામાં કલ્લેાલ કર્યાં હતા, ઠંડક અનુભવી હતી, જે વૃક્ષે મનાથ પૂર્ણ કર્યાં, ફળ-ફૂલ-પત્ર લાકડાં અને ડૅંડક આપી, તે વૃક્ષ પણ નકામું થતાં, લેાકેાએ તેના નાશ કરવા, તેને ખાળી નાંખવા પ્રયત્ન કર્યા છે. તેા શું તું એમ સમજે છે કે આ પત્ની...પુત્ર... આશ્રિતવર્ગ તારી આજ્ઞાનું અનુસરણ કરશે ? તુ ત્યાગ શું કરે? તેઓ સ્વાર્થ માટે તને છેડીને ભાગી જવાના... તેથી સાધક !!! ભૂલે ચુકે ય ગીત ના ગાતા— સ્તુતિ ના કરતા મેં કંચન—કામિનીના ત્યાગ કર્યાં છે. તારી બહાદુરી, તારી યશેાગાથા તા ત્યારે જ મહાત્માઓ ગાશે, કે જ્યારે તું માન-સન્માનને ત્યાગ જ નહિ, પણ, તેની અંખના ય છેાડી ઈશ. ઝંખના વિદાય લેશે ત્યારે તારા ત્યાગમદિર ઉપર નિસ્પૃહતાને વિજયધ્વજ લ્હેરાવા લાગશે....! ! !