________________
પરમાત્માનું શાસન એટલે દુઃખ ભેગવવાની સીઝન છે. [ ૮૩ વાત કરી શકે છે “મારે ધર્મ કરે છે, કઈ કહેતું નથી “મારે અધર્મ કરે છે, પાપ કરવું છે. કાંસાની થાળીના રણકારની જેમ બેટા ધમ–દેખાવના ધમી તે વળી અધિક જોરથી કહે છે “આપણને બધાં જેવું ગમતું નથી,
ડું કરવું પણ સારું કરવું. જે કરવું તે લોકોને દેખાડવા માટે ન કરવું, આપણી આત્મ પ્રસન્નતા માટે કરવું. શુદ્ધ કરવું, ગોટાળા મને પસંદ નથી....”
આવા પુણ્યાત્માની સિકલ જોતાં ક્યારેક હસવું પણ આવી જાય. વાહ ભાઈ વાહ! તારી વાતે અને તારા વિચારે જ કહી દે છે શું તું સાચે અંતરંગ ધમી છે? કે શબ્દ જાળ બિછાવનાઓં છે ? સાચો ધમી કયારેય પોતાની આરાધનાને જ શુદ્ધ ગણાવવા દા ન કરે, બીજાની ભાવનાને ના ઠુકરાવે - સાચે ધમી ખુદની ધર્મ ભાવનાના પોતે ઢેલ ના પીટે ખુદ પોતે જ જાહેરાત ના કરે... સરિતા, વૃક્ષ, મધ, કયારેય પોતાની ઉપયોગીતાને પુરવાર કરે? ક્યારેય પિતાની મહત્તા ગાય...?
ખુદ જ ખુદની મહત્તાનું વર્ણન કરે, સ્વની ગ્યતા સાબિત કરે તે સમજવું જોઈએ કે આ તે ભેળસેળવાળા માલ સાચી વ્યક્તિને પિતાની મહત્તા ના દર્શાવવાની હોય. હતા વગર પ્રભુતાના દર્શન દુર્લભ. આપણે આપણી જાતને શ-વિશુદ્ધ કહીએ કે વિશ્વ કહે?