________________
ભૂલને બચાવ બગાડે અને ભૂલને સ્વીકાર જગાડે. [ ૭૫.
સાધક | ! સાધનામાર્ગથી અજાણ છે. પણ, સાધ- - કના ગુરુ જગદ્ગુરૂ-પરમાત્મા પૂર્ણ જ્ઞાની છે. સાધકના .
ગક્ષેમ કરવા માટે તો પ્રભુ લોકનાથ બન્યા છે. લેક- ૫ નાથની જવાબદારી વહન કરતા પરમાત્મા સાધકને કહે છે, “યાદ રાખ, ન “તેસિં પીએ મુણી” બાહ્ય ત્યાગ ! જેટલો જરૂરી છે. એટલે અંતરત્યાગ પણ જરૂરી છે.” *
પરમાત્માએ બાવીસ પરિષહમાં સુધા, તૃષા, ચર્યા, નિષદ્યા, સ્ત્રી, પરિષહ વિગેરે દ્વારા બાહ્ય ત્યાગનું મહત્વ સમજવ્યું તે સન્માન પરિષહ દ્વારા આંતર ત્યાગનું મહત્વ સમજાવ્યું છે.”
સાધક ! સન્માન એ તારી સાધના માટે ભયંકર : ફેટક પદાર્થ છે. સાવધ રહેજે-ધ્યાનમાં રહેજે-જાગૃત રહેજે. UF “સન્માન તારી પાસે શાસન ગૌરવનું રૂપાળું
રૂપ લઈને આવશે
તારું સન્માન નથી. તારા પરમાત્માના શાસનનું સમાન છે. તારા પરમાત્માનું સન્માન છે.
ભલા ! તે વાત સાચી છે, પણ તેમાં ય ખૂબ સાવધ રહેવાની જરૂર છે. તું ગણુ છે તું શૂન્ય છે શાસન જ મહાન છે. આવી ભાવના સતત ન રહે તે તારી બુદ્ધિ ચકરાવે ચઢી જશે. મારી જીંદગી શા માટે ? શાસનના. ગૌરવ માટે જ ને ! છેવટે ના...ના.. કહેનારે તું સંમત