________________
જ્યાં વિકલ્પાની ધાંધલ થાય નહીં તેનું નામ પ્રસન્નતા. [ ૭૯ જ્ઞાનેચ્છુક !
એટલે જ તને કહું છુ ૮ વમÆાત્તિપ્લાન ” આત્માને આશ્વાસન આપ તારા આત્મસ્વભાવને સ્થિર કર -જગતમાં ઘણાને આશ્વાસન આપ્યું−ાય આપ્યું પણુ....તારી આશ્વાસનની કળાય અનેાખી છે ! કેટલાંયને તારા આશ્વાસને જ જીવવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. પણ અત્યારે અગત્યની જરૂર છે તારા આત્માને તારી હુંફ્નીમાનવ ખરેખર મુંઝાય ત્યારે જગતની બધી હું. આશ્વાસન તેના માટે ખાટા થાય. તું ખુદ જ ખુદની નાવના નાવિક મની જા. તારે જીવન કિતાબનુ આજે એક નવું પૃષ્ઠ વાંચવાનું છે. તું મન સ્થિર કર. જ્ઞાન દ્વારા ક`ને સમજ, કર્મીના સ્વભાવને સમજ, કર્મીની મર્યાદાને સમજ, કમની તાકાતને સમજ, કર્માંના કોંધ-દેશ-પ્રદેશ પરમાણુને સમજ જગતમાં કેટલી વણા ? કમ જડ કે ચેતન ચેતન ઉપર જડની અસર કેવી રીતે ? ક અને આત્માના સમન્ય ક્યારે થયા ? કના વિયાગ કઇ રીતે થાય ? ગુરુજી !
હું થાકી ગયા છું. મને લાંખી વાત ગમતી નથી. અસ, મને કહેા, અને ભણતાં કેમ ન આવડે ?
મહાનુભાવ ! હું તને એજ સમજાવું છુ કે એક વિદ્યાશ્રીને જ્ઞાન પ્રાપ્ત થાય અને તને કેમ પ્રાપ્ત ન થાય ? તારા આત્મા અને તેના આત્મા વચ્ચે શું ફેક ? આત્મામાં