________________
૬૦ આશીર્વાદ મેળવવા માટે બુદ્ધિની નહીં, પણ અંતઃકરણની શુદ્ધિની જરૂર છે.
આમ શું ગભરાઈ જાય છે ? સુખ-દુઃખ તેા માનવ. ઉપર જ આવે ને ? પૈસા ગયા છે તારુ ભાગ્ય તો નથી ગયું ને ? ફરી પુરુષા કર...પુરુષાથથી સવ` સિદ્ધિ પ્રાપ્ત થશે.
કોઈ નવા નવા કાર્યકર ફરિયાદ લઇને આવ્યા, સાહેબ ! હવે હું તેા કામ નહિ કરું? લેાકોને મારા પર વિશ્વાસ નથી, કેવી ગજબની વાતા કરે છે! દુનિયા કેટલી વિચિત્ર છે! મારાથી આ અપમાન સહન થતું નથી. આ તમારી ફાઇલ સંભાળે ! આજથી મારું કા ક્ષેત્ર મેં તેા ખલ્યુ ! તુરત આપણે કહી દઈશું .... અરે ઢીલી દાળના ! આમ શુ ગભરાય છે? તું સેવા કરવા ગયા હતા કે મેવા મેળવવા ? સમાજમાં તે! આમ જ ચાલે. સૌની વિચાર શ્રેણી સરખી ના હોય. ગામ વચ્ચે જે કૂવા હોય તેને કોઈ ઉડા તે કંઈ છીછરો કહે... ગભરાઈ નહિ જવાનું નિષ્કામ બનીને સેવા કરવાની, બદલાની-ફળની આશા જ ના રાખવી. ભલેા થા....અને તારા કામાં આગળ વધ.
એકવખત એક જગ્યાએ ટોળું એકત્રિત થયેલુ જોઈ કોઈ ભલા સજ્જનને થયું, લાવ, શાંતિ સ્થાપું. ટોળાંની વચ્ચે ઘૂસ્યું, અને જૂથને સમજાવવા લાગ્યે. ટોળાંવાળા કહે .. અમારે સલાહકાર નથી જોઇતા. અમારે તે અમારા પક્ષકાર જોઈએ છીએ. માલ ! તું અમારા પક્ષમાં છે કે નહિ ! એક તાકાનીએ પગ ખેંચ્યા બીજાએ હાથ ખેંચ્યા...પરિસ્થિતિ એ સજા ણી હાથ પગ અને નકામા થઈ ગયા. શું કરું ? સમજાતું નથી. ભાઇ સાહેબ ! સલાહ આપે, રાજ્યાશ્રય. લઉં ?
તુરત જ શાણા સજ્જન જેવા આપણે કહીએ છીએ.... ટાળુ એટલે પશુવૃત્તિ-જ્યાં ફક્ત ધમસાણ જ હાય-બુદ્ધિ ના