________________
२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१
गन्धहस्ति
तयाऽऽत्मनः कर्तुस्तद्रूपेण' निर्दिष्टानि मोक्षसाधनानि, अधुना तान्येवानेककर्मोपशमादिकारणकलापजन्यानि परिस्फुटविविक्तहेतुभाञ्जि प्रकाशयन्नाह → સૌપશમિ ત્યાવિ (સૂત્રમ્)।
-
तथाऽनुयोगद्वारप्रकरणप्रस्तावे निर्देशादिसूत्रव्याख्यायामुक्तम् - તથા→ નિર્દેશા ને નીવ ? औपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः”, ते चामी जीवस्य औपशमिकादयो भावाः स्वतत्त्वेयत्ताभ्यामવપ્રિયન્તે → ઔપશમિ ત્યાવિ (સૂત્રમ્) ।
"
तथा तत्त्वोद्देशः, तत्रादौ जीवपदार्थोपन्यासोऽकारि सूत्रकारेण, तत्स्वरूपावगमेच्छया च परः प्रश्नયતિ → જો નીવ: યંનક્ષો તિ?
• હેમગિરા
# ત્રણ પ્રકારના સંબંધ
વળી અહીં તે સંબંધ ગ્રંથ ૩ પ્રકારે છે :- (૧) અધ્યાયકૃત, (૨) પ્રકરણકૃત, (૩) સૂત્રકૃત. ત્યાં સર્વ પ્રથમ અધ્યાયકૃત સંબંધ આ પ્રમાણે છે.
૧. અધ્યાયકૃત સંબંધ→ સમ્યદ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાń:૫ (૧/૧) આ સૂત્રમાં કર્તા એવા આત્માથી અભિન્નકરણ (= સાધકતમ કારણ) રૂપ સમ્યગ્દર્શનાદિ મોક્ષના સાધનો ત ્ (= આત્મ) સ્વરૂપે જ નિર્દેશ કરાયા હતા. હવે કર્મોના ઉપરામ આદિ અનેક કારણોના સમૂહથી ઉત્પન્ન થનારા અને તેથી જ સ્પષ્ટ રીતે જુદા - જુદા હેતુઓને ભજનારા એવા તે જ મોક્ષ સાધનોને દેખાડતાં ‘સૌપમિજ-ક્ષાવિજૌ'... ઇત્યાદિ ૨/૧ સૂત્રને સૂત્રકારશ્રી કહે છે. (આ અધ્યાયકૃત સંબંધ થયો.)
->
૨. પ્રકરણકૃત સંબંધ ભાષ્યકારે અનુયોગદ્વારના પ્રકરણના અવસરમાં ‘નિર્દેશ’...... ઇત્યાદિ (૧/૭) સૂત્રની વ્યાખ્યા કરતાં આ પ્રમાણે કહ્યું હતું કે ‘‘આ નિર્દેશ, સ્વામિત્વ આદિ ૬ અનુયોગદ્વારો કહેવાય છે, તેમાં નિર્દેશ દ્વાર આ પ્રમાણે છે
પ્રશ્ન : જીવ કોણ છે ?
ઉત્તર : જીવ એ ઔપામિકાદિ ભાવયુક્ત દ્રવ્ય છે.’’
અત્યારે જીવના આ ઔપશમિકાદિ ભાવો સ્વતત્ત્વ (સ્વ = આત્મભૂત, તત્ત્વ = સ્વરૂપ) અને ઇયત્તા (= પરિમાણ)થી (સૂત્રકાર) નિર્ધારિત કરે છે, એનું નિર્ધારક ‘સૌપદ્મિ’... ઇત્યાદિ ૨/૧ સૂત્ર છે. (આ પ્રકરણકૃત સંબંધ થયો.)
૩. સૂત્રકૃત સંબંધ + ૧/૪ સૂત્રમાં જીવાદિ તત્ત્વોનો ઉદ્દેશ (= સામાન્યથી કથન) છે. ત્યાં આદિમાં ‘જીવ' પદાર્થનું કથન સૂત્રકારે કર્યું છે અને હવે તેના સ્વરૂપને જાણવાની ઇચ્છાથી અન્ય કોઈ પ્રશ્ન કરે છે જીવ કોણ છે ? અને કેવા લક્ષણવાળો છે ? ૬. સ્તાકૂખે - મુ. (.)। ૨. °ભિધીયન્તે-મુ. (હં. માં.)।