________________
તત્વાર્થાધિગમ સૂત્રની પ્રસાદી
inહસ્તિ ટીકાની સુરભ
अपवर्तनमपि दीर्घकालस्थितितः कर्मणो ह्रस्वस्थितिकरणं विष-शस्त्राद्यल्पता हेतुः, एवमिदमपवर्तनमिहायुरङ्गिकृत्याभिहितमन्यासामपि तु प्रकृतीनामनिकाचितावस्थानां प्रायोऽ-वसेयम् । तपोऽनुष्ठानात् पुनर्निकाचिता अप्यपवर्त्यन्त इति पारमर्षी श्रुतिः॥
(૨/૫૨ સૂત્રની ટીકા) અપવર્તના એટલે કર્મની દીર્ધકાળની સ્થિતિમાંથી હૃસ્વસ્થિતિ કરવી તે અને નિમિત્ત એટલે અલ્પતાના હેતુ એવા વિષ, શરત્ર વગેરે. આ વાત અહીં અપવર્તન આયુષ્ય કર્મને આશ્રયીને કહેવાઈ છે. પરંતુ આ જ રીતે અનિકાચિત અવસ્થાવાળી અન્ય પણ કર્મ પ્રવૃતિઓનું અપવર્તન પ્રાયઃ સમજી લેવું. તપનાં આચરણ થકી તો નિકાચિત પણ કર્મ પ્રકૃતિઓની અપવર્તના કરાય છે, એવી પરમર્ષિઓની શ્રુતિ છે.
उपयोगस्तु द्विविधा चेतना → संविज्ञानलक्षणा अनुभवलक्षणा च तत्र घटाद्युपદિધ: વિજ્ઞાનનક્ષUTI, -ટુ સ્થાપ્તિવેનાનુભવનનક્ષUTTI
(૨/૧૯ સૂત્રની ટીકા) ઉપયોગ – બે પ્રકારની ચેતના સ્વરૂપ છે. – (A) સંવિજ્ઞાન ચેતના સ્વરૂપ, (B) અનુભવ ચેતના સ્વરૂપ. ત્યાં ઘટાદિ પદાર્થોનું જ્ઞાન તે સંવિજ્ઞાન ચેતના છે અને સુખ-દુઃખાદિની સંવેદના એ અનુભવ ચેતના છે.
SO