Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮
सूत्रकृतागसूत्रे रपि (घायए) घातयेत् (वा) वा अथवा (हणंत) नन्त जीवान् मारयन्तमन्यम् (अणुजाणाइ) अनुजानीयात् अनुमोदयेत् मनोवाक्काययोगैः सः (अप्पणो) आत्मनः =स्वस्य (वेरं) वैरं स्वघातितजीवैः सह शत्रुभावं (वड्ढइ) वधर्यति-जन्म जन्मान्तरे वैरसम्बन्ध विस्तारयतीत्यर्थः ॥३॥
टीकायः सचित्तानां द्विपदचतुष्पदादीनाम् , अचित्तानां हिरण्यसुवर्णादीनां परिग्रहकारी पुरुषः समुपार्जितपरिग्रहादत प्यन् पुनरपि धनादीनामर्जने प्रयत्नवान् भवति । तथार्जितधनानामुपद्रवकारके द्वेपं करोति, ततो द्वेषयुक्तः पुरुषः 'सयं' स्वयम् आत्मना 'पाणे' प्राणान् अत्र 'प्राण' शब्देन प्राणिनो गृह्यन्ते तेन प्राणान् एकेन्द्रियानारभ्य पञ्चेन्द्रियपर्वतान् जीवान् ‘निवायए' निपातयेत् =अतिपातयेत् । हिंसा च प्राणिप्राणवियोजनरूपा। उक्तश्च
"पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिःश्वासमथान्यदायुः।
प्राणा दशैते भगवद्भिरुक्ता स्तेपां वियोगीकरणं तु हिंसा" ॥१॥ वचन, काया से अनुमोदना करता है वह मारे जाने वाले जीवों के साथ अपना वैर वढाता है अर्थात् जन्मजन्मान्तर के लिए वैर सम्बन्ध का विस्तार करता है |॥३॥
टीकार्थ-जो द्विपद चतुप्पद आदि सचेतन वस्तुओं का और हिरण्य-स्वर्ण आदि अचेतन पदार्थों का परिग्रह करता है, वह उपार्जित परिग्रह से तृप्ति न पाता हुआ पुनः पुनः धनादि के उपार्जन में प्रयत्नशील होता है तथा उपाजित किये हुए धन का उपद्रव करने वाले पर द्वेप करता है, अतएव द्वेपयुक्त पुरुप स्वयं एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तक के प्राणियों की हिंसा करता है प्राणियों के प्राणों का वियोग करना ही हिंसा है कहा भी है"पञ्चेन्द्रियाणि" इत्यादि । અનુમોદના કરે છે, તે મારી નાખવામાં આવેલા છે સાથે પિતાનું વેર વધારે છે એટલે કે જન્મો જન્મને માટે તેની સાથે શત્રુતા રૂપ સ બ ધને વિસ્તાર કરે છે
ટીકાર્થ – જે મનુષ્ય દ્વિપદ, ચતુષ્પદ આદિ સચેતન વસ્તુઓ અને સેનુ, ચાદી આદિ અચેતન પદાર્થોનો પરિગ્રહ કરે છે, તે ઉપાર્જિત પરિગ્રહ વડે વૃદ્ધિ પામતું નથી, એ પુરુષ ધનાદિન અધિકને અધિક ઉપાર્જન કરવાનો પ્રયત્ન કર્યા કરે છે જે કઈ વ્યક્તિ આદિ તેણે ઉપાર્જિત કરેલા ધનને પડાવી લેવાનો અથવા નાશ કરવાનો પ્રયત્ન કરે છે. તેના પ્રત્યે તે પરિગ્રહી ઠેષભાવ રાખે છે એવો શ્રેષયુક્ત પુરુષ પોતે જ એકેન્દ્રિયોથી લઈને પચેન્દ્રિય પર્યન્તના જીવોની હિંસા કરે છે પ્રાણીઓના પ્રાણોની વિયેગ કરે તેનું નામ જ હિંસા એ કહ્યું પણ છે કે