Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૮]
કામ કુંભાર્દિક અધિકનુ”,
[શ્રા. વિ.
1
ધર્મ સંબંધી ( ઉચિત ) જ કથા (વાર્તા) પ્રિય છે જેને; ૧૪ સુપક્ષયુક્ત-ન્યાયના જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય સમુદાયવ'ત (સુપરિવારયુક્ત ); ૧૫ સુદીર્ઘ શિ`-સ` કાર્યાંમાં લાંખો વિચાર કરી લાભાલાભ સમજી શકે (બહુ લાભ અને અલ્પ કલેશના કાર્યના કર્તા) ૧૬ વિશેષજ્ઞ-તત્ત્વના અભિપ્રાયના જાણુ ( પક્ષપાત રહિત હાવાથી ગુણદોષનુ અંતર સમજી શકે એવેા ); ૧૭ વૃદ્ધાનુગ-વૃદ્ધ સપ્રદાય પ્રમાણે પ્રવત્તક ( આચારવૃધ્ધ, જ્ઞાનવૃધ, વાવૃધ્ધ એ ત્રણે વૃધ્ધોની શૈલી ( પર પા ) પ્રમાણે પ્રવન્તનાર ) ૧૮ વિનીત–ગુણીનું બહુમાન કરનાર; ૧૯ કૃતજ્ઞ-કર્યાં ગુણને ભૂલે નહીં' એવા; ૨૦ પરહિતાકારી-નિઃસ્પૃહપણે પર ( પારકાના ) હિતને કાં; ૨૧ લબ્ધલક્ષ-ધર્માદ્રિ કૃત્યામાં સ’પૂર્ણ અભ્યાસ કરેલા પુરુ થૈાના પરિચયવાળા ( સવ ( ધર્મ' ) કાર્ય માં સાવધાન હોય ).
આ પ્રમાણે એકવીસ ગુણા અન્ય શાસ્ત્રોમાં વણુ વેલા છે, પર'તુ આ ગ્રંથના કર્તાએ જે મુખ્ય ચાર ગુણા ગ્રહણ કર્યાં છે તેમાં ઘણું કરીને સર્વ ગુણેાના સમાવેશ થઈ શકે છે. તે આ રીતે :
:
;
૩
પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં :- ૧ અતુચ્છ (અક્ષુદ્ર) પશું,૧ ૨ પ્રકૃતિસૌમ્ય, ૩ અક્રૂરત્વ,૫૪ સદાક્ષિણત્વ,૮ પે દયાળુ, ૧ ૬ મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિત્વ,૧૧૭ વૃધ્ધાનું૭ ગત્વ,૧૭ ૮ વિનીતત્વ, ૧૮ એમ આર્ડ, બીજા 1વશેષ નિપુણુમતિ ગુણુમાં-૯ રૂપવ તપણુ,૨ ૧૦ સુદીધ