Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
rd એમ અજાણયા પદમાં શિ. વિ. આટા છે સાથી બોર થઈ રહેવાને નિશ્ચય કર્યો. બાર વર્ષ પુરા થતાં ફરી દીક્ષા ગ્રહણ કરી ચાલી નીકળ્યા. માર્ગે જતાં શ્રેણિક રાજાને માણસોએ હાથીને પડી બાં હતે તે આકકુમારને જોતાં તુ બંધન તેડી નાસી છૂટ રાજાએ આકુમારને આનું કારણ પૂછયું ત્યારે તેણે જ્વાબ આપે કે “કાચા સૂતરના તાંતણાથી બંધાયેલ મને છૂટે થયેલે જેઈ હાથીએ પરાક્રમ કરી શંખેલા તેડી નાંખી કારણકે સ્નેહબંધનરૂપ કાચા તાંતણા તેડવા જેટલા કઠીન છે તેટલી આ શંખલા કઠીન નથી” છેવટે શુદ્ધ ચારિત્ર પાળી આદ્રકુમારે લ્યાણ સાધ્યું. આ માર મધ્યસ્થ હેવાથી ભગવાનની પ્રતિમા દેખતાં બોધપાવ્યો તેમ મધ્યસ્થ ધમપામી શકે.
વિશેષ નિપુણમતિ–તે વિશેષજ્ઞ જેમ કે, હેય. (છોડવા ) રેય (જાણવા યોગ્ય) અને ઉપાય (આદરવાયેગ્ય)ને વિવેક જાણે એવી જેની બુદ્ધિ છે, પણ પૂર્વોક્ત બતાવેલા કુલપુત્રના જેવી. બુદ્ધિ નથી એ ગુણી ૩ ન્યાયમાર્ગરતિ - ન્યાય ( આગળ વ્યવહાર-શુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરાપણુ રતિ ન હોય તે પણ ધર્મને વૈશ્ય જાણ. 8 દૃઢનિજ વચનસ્થિતિ-દઢ (આકાશી) પણ શિથિલ નહીં, એવી નિજ (પિતાની) વચન સ્થિતિ (પ્રતિજ્ઞા છે. જેની છે. એ પણ ધર્મને ગ્ય જજો. એ રીતે ચાસ્તા યુક્ત જ ધમને યોગ્ય જાણવા