________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૪૬ एतदिति पल्ले महइमहल्ले इत्यादि इहास्मिन्विचारे ओघविषयं सामान्यविषयं भणितमुक्तं । सर्वे न एवमेवेति सर्वे नैवमेव बध्नन्ति । अस्यैव विषयमुपदर्शयति- असंयतस्त्वेवं मिथ्यादृष्टिरेव एवं बध्नाति नान्य इति । असावपि प्रतीत्याङ्गीकृत्य ओसन्नभावं बाहुल्यभावं तुरवधारणे ओसन्नभावमेव न तु नियममिति ॥ ३८ ॥ ગુરુ ઉત્તર આપે છે– ગાથાર્થ– પલ્યના દષ્ટાંતથી ઘણું બાંધે અને અલ્પ નિર્જરા કરે એમ જે કહ્યું છે તે સામાન્યથી કહ્યું છે. બધા જ જીવો ઘણું બાંધે છે અને થોડી નિર્જરા કરે છે એવું નથી. મિથ્યાદષ્ટિ જ આ પ્રમાણે બાંધે છે, બીજા જીવો નહિ. મિથ્યાદષ્ટિ જ ઘણું બાંધે અને થોડી નિર્જરા કરે એ કથન પણ બહુલતાની અપેક્ષાએ જ છે, એટલે કે મિથ્યાદષ્ટિ જ ઘણું બાંધે એ નિયમ છે, પણ બધા જ મિથ્યાદષ્ટિ ઘણું બાંધે એવો નિયમ नथी. (3८) नियमे दोषमाहपावइ बंधाभावो, उ अन्नहा पोग्गलाणभावाओ । इय वुड्ढिगहणओ ते, सव्वे जीवेहि जुज्जंति ॥ ३९ ॥ [प्राप्नोति बन्धाभावस्तु अन्यथा पुद्गलानामभावात् । इति वृद्धिग्रहणतः ते सर्वे जीवैयुज्यन्ते ॥ ३९ ॥] प्राप्नोति आपद्यते बन्धाभावस्तु बन्धाभाव एवान्यथान्येन प्रकारेण सर्वे असंयता एवं बध्नन्तीत्येवंलक्षणेन । किमित्यत्रोपपत्तिमाह- पुद्गलानामभावाद्वध्यमानानां कर्मपुद्गलानामसंभवात् । तेषामेवाभावे उपपत्तिमाहइति वृद्धिग्रहणतः एवमनन्तगुणरूपतया वृद्धिग्रहणेन ते कर्मपुद्गलाः सर्वे जीवैर्युज्यन्ते कालान्तरेण सर्वे जीवैः संबध्यन्ते प्रभूततरग्रहणादल्पतरमोक्षाच्च । सहस्रमिव प्रतिदिवसं पञ्चरूपकग्रहणे एकरूपकमोक्षे च दिवसत्रयान्तः पुरुषशतेनेति ॥ ३९ ॥ મિથ્યાદષ્ટિ ઘણું બાંધે જ એવા નિયમમાં દોષને કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– બધા જ મિથ્યાષ્ટિઓ ઘણું બાંધે એ નિયમથી તો બંધનો અભાવ થાય. કેમ કે બંધાતા કર્મયુગલોનો અસંભવ