________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૧૯૯
અહીં વાદી કહે છેગાથાર્થ– ટીકાર્થ– અહીં પ્રશ્ન કરે છે– સો વર્ષ સુધી ભોગ્ય તરીકે બાંધેલું કર્મ ઉપક્રમથી જલદી ભોગવવામાં કર્મ જે રીતે બાંધ્યું હતું તે રીતે નહિ અનુભવતા જીવને અકૃતાગમ વગેરે દોષો થાય.
અહીં ઉત્તર કહે છે- તે જીવે તે કર્મ સાધ્ય રોગની જેમ ઉપક્રમ પ્રાયોગ્ય જ બાંધ્યું હતું. સાધ્યરોગ માસ વગેરે કાળ સુધી ભોગવવા યોગ્ય હોવા છતાં ઔષધોથી માસાદિ કાળ પહેલાં જ ઉપક્રમ કરાય છે=ભોગવી सेवाय छे. (२०४)
तथा चाहअणुवक्कमओ नासइ, कालेणोवक्कमेण खिप्पं पि । कालेणेवासज्झो, सज्झासज्झं तहा कम्मं ॥ २०५ ॥ [अनुपक्रमतः नश्यति कालेनोपक्रमेण क्षिप्रमपि । कालेनैवासाध्यः साध्यासाध्यं तथा कर्म ॥ २०५ ॥]
अनुपक्रमतः औषधोपक्रममन्तरेण नश्यत्यपैति कालेनात्मीयेनैव उपक्रमेण क्षिप्रमपि नश्यति साध्ये रोगे इयं स्थितिः कालेनैवासाध्य उभयमत्र न संभवति साध्यासाध्यं तथा कर्म साध्ये उभयं असाध्ये एक एव प्रकार इति ॥ २०५ ॥
તે પ્રમાણે જ કહે છેગાથાર્થ– ટીકાર્થ– ઔષધરૂપ ઉપક્રમ વિના સાધ્યરોગ પોતાના કાળે જ નાશ પામે છે, ઉપક્રમથી જલદી પણ નાશ પામે છે. અસાધ્ય રોગ તો કાળથી ભોગવાય છે. તે રીતે કર્મ સાધ્ય અને અસાધ્ય એમ બે પ્રકારનું છે. સાધ્ય કર્મમાં કાળે ભોગવાય અને જલદી ભોગવાય એમ બંને પ્રકાર छ. असाध्यम णे ४ मोगवाय सेम मे ४ ५२ छ. (२०५)
साध्यासाध्ययोरेव स्वरूपमाहसोवक्कममिह सझं, इयरमसज्झं त्ति होइ नायव्वं । सज्झासज्झविभागो, एसो नेओ जिणाभिहिओ ॥ २०६ ॥ [सोपक्रममिह साध्यं इतरदसाध्यमेव भवति ज्ञातव्यम् । साध्यासाध्यविभागः एष ज्ञेयः जिनाभिहितः ॥ २०६ ॥] सोपक्रममिह साध्यं तथाविधपरिणामजनितत्वात् इतरन्निरुपक्रममसाध्यमेव