Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 348
________________ श्राव प्रशप्ति • 33७ यच्च यस्माच्च अतिचारसूत्रमस्याः श्रमणोपासकपुरःसरं भणितमागमे तच्चेदं- "इमीए समणोवासएणं इमे पंचइयारा जाणियव्वा न समायरियव्वा । तं जहा इहलोगासंसप्पओगेत्यादि" तस्मानास्यां संलेखनायां यतिरसौ श्रावकः अपि च गृहीति संबन्धः किं तु श्रावक एवेत्यर्थः कुत इत्याहपरिणामादेव तस्यामपि देशविरतिपरिणामसंभवादनशनप्रतिपत्तावपीषन्ममत्वापरित्यागोपलब्धेः सर्वविरतिपरिणामस्य दुरापत्वात्सति तु तस्मिन् स्यात् यतिरिति । सूत्रान्तरतश्च यत उक्तं सूत्रकृताङ्गे इत्यादीति । इयमपि चातिचाररहिता सम्यक्पालनीयेति ॥ ३८४ ॥ અહીં બીજા હેતુને કહે છે– ગાથાર્થ– ટીકાર્થ– જિનાગમમાં સંલેખનાનું અતિચારસૂત્ર શ્રમણોપાસક શબ્દના ઉલ્લેખપૂર્વક કહ્યું છે. તે સૂત્ર આ પ્રમાણે છે- “શ્રમણોપાસકે સંલેખનાના આ પાંચ અતિચારો જાણવા જોઇએ, પણ આચરવા ન જોઈએ. તે અતિચારો આ પ્રમાણે છે– ઈહલોક આશંસા પ્રયોગ વગેરે.” તેથી (કજિનાગમમાં સંલેખનાનું અતિચાર સૂત્ર શ્રમણોપાસક શબ્દના ઉલ્લેખપૂર્વક કહ્યું છે તેથી) આ સંલેખનામાં (=શ્રાવકધર્મના વર્ણનમાં કહેલી સંલેખનામાં) યતિ નથી, કિંતુ શ્રાવક જ છે. કારણ કે સંલેખનામાં પણ દેશવિરતિના પરિણામનો સંભવ છે. અનશનનો સ્વીકાર કરવા છતાં કંઈક મમતા જોવામાં આવે છે. સર્વવિરતિનો પરિણામ દુર્લભ છે. સર્વવિરતિનો પરિણામ થયે છતે સર્વવિરતિ થાય. આ પ્રમાણે સૂત્રકૃત अंगमा अन्य सूत्रथी युं छे. (3८४) तानाहइहपरलोगासंसप्पओग तह जीयमरणभोगेसु । वज्जिज्जा भाविज्ज य, असुहं संसारपरिणामं ॥ ३८५ ॥ [इहपरलोकाशंसाप्रयोगौ तथा जीवितमरणभोगेषु । वर्जयेत् भावयेच्चाशुभं संसारपरिणामम् ॥ ३८५ ॥] - इह लोको मनुष्यलोकः तस्मिन्नाशंसाभिलाषः तस्याः प्रयोग इति समासः श्रेष्ठी स्याममात्यो वेति ।१। एवं परलोकाशंसाप्रयोगः परलोको देवलोकः ।२। एवं जीविताशंसाप्रयोगः जीवितं प्राणधारणं तत्राभिलाषप्रयोगः "यदि बहुकालं जीवेयम्" इति । इयं च वस्त्रमाल्यपुस्तकवाचनादि

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370