________________
श्राव प्रशप्ति • ३४३ [रागादीनामभावाद् जन्मादीनामसंभवाच्च । अव्याबाधातः खलु शाश्वतसौख्यमेव सिद्धानाम् ॥ ३९२ ॥] रागादीनामभावाज्जन्मादीनामसंभवाच्च, तथा अव्याबाधातः खलु शाश्वतसौख्यमेव सिद्धानां इति गाथाक्षरार्थः ॥ ३९२ ॥
મોક્ષ શાશ્વત સુખવાળો છે એમ (ગા. ૩૮૯માં) જે કહ્યું, તેનું પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– રાગાદિનો અભાવ થવાથી, જન્મ વગેરે ન થવાથી અને (કોઈ પણ પ્રકારની) પીડા ન હોવાથી સિદ્ધોને શાશ્વત સુખ હોય છે. (૩૯૨)
भावार्थमाहरागो दोसो मोहो, दोसाभिस्संगमाइलिंग त्ति । अइसंकिलेसरूवा, हेऊ वि य संकिलेसस्स ॥ ३९३ ॥ [रागो द्वेषो मोहो दोषा अभिष्वङ्गादिलिङ्गा इति । अतिसंक्लेशरूपा हेतवोऽपि च संक्लेशस्य ॥ ३९३ ॥] रागो द्वेषो मोहो दोषा अभिष्वङ्गादिलिङ्गा इति अभिष्वङ्गलक्षणो रागः अप्रीतिलक्षणो द्वेषः अज्ञानलक्षणो मोह इति । अतिसंक्लेशरूपास्तथानुभवोपलब्धेः हेतवोऽपि च संक्लेशस्य क्लिष्टकर्मबन्धनिबन्धनत्वादिति ॥ ३९३ ।। પૂર્વોક્ત ગાથાના ભાવાર્થને કહે છે
ગાથાર્થ– રાગ-દ્વેષ અને મોહ એ ત્રણ દોષોનું અભિવૃંગ વગેરે લક્ષણ છે. આ દોષો અતિશય સંક્લેશરૂપ છે અને સંક્લેશના હેતુ પણ છે.
ટીકાર્થ– રાગનું લક્ષણ અભિવૃંગ છે, અર્થાત્ રાગ અભિવૃંગથી ઓળખાય છે. દ્વેષનું લક્ષણ અપ્રીતિ છે. મોહનું લક્ષણ અજ્ઞાન છે. આ - ત્રણે દોષો અતિશય સંક્લેશરૂપ છે. કારણ કે તેવો અનુભવ જોવામાં આવે છે. આ ત્રણે દોષો સંક્લેશના હેતુ પણ છે. કારણ કે ક્લિષ્ટ भजन ॥२९॥ छ. (363) एएहभिभूआणं, संसारीणं कुओ सुहं किंचि । जम्मजरामरणजलं, भवजलहिं परियडताणं ॥ ३९४ ॥ [एभिः अभिभूतानां संसारिणां कुतः सौख्यं किञ्चित् । जन्मजरामरणजलं भवजलधिं पर्यटताम् ॥ ३९४ ॥] एभी रागादिभिरभिभूतानामस्वतन्त्रीकृतानां संसारिणां सत्त्वानां कुतः